ઓ કાન્હા કેવી પ્રીતિ લાગી તારી … : કૃષ્ણ ભગવાન નું ભજન
કૃષ્ણ ભગવાન નું ભજન સ્પર્શ તને કરું, ને હું ચંદન થઈ જઉંલાડ તને લડાવું, ને હું યશોદા થઈ જઉંઓ કાન્હા કેવી પ્રીતિ લાગી તારી … માખણ તને ધરાવી, ને હું ગોપી થઈ જાઉંમુઠ્ઠી ભર...
કૃષ્ણ ભગવાન નું ભજન સ્પર્શ તને કરું, ને હું ચંદન થઈ જઉંલાડ તને લડાવું, ને હું યશોદા થઈ જઉંઓ કાન્હા કેવી પ્રીતિ લાગી તારી … માખણ તને ધરાવી, ને હું ગોપી થઈ જાઉંમુઠ્ઠી ભર...
આંખ જ્યારે બુધ્ધિ નો સંગ કરે આંખ જ્યારે બુધ્ધિ નો સંગ કરે ત્યારે અક્ષરો વંચાય ને અર્થ મળે… પરંતુ આંખ જ્યારે હૃદય નો સંગ કરે ત્યારે અક્ષરો ઉકેલાય ને ભાવાર્થ મળે… Also read :...
તારા માં કંઈક તો જાદુ છે જ!! તારા માં કંઈક તો જાદુ છે જ,આમ સતત મારા વિચારોમાં તારું સામેલ થવું,કાઈ એમ જ તો નહી હોય! તારા માં કઈંક તો નશો છે જ,આમ તારી મને...
શું તમે તરબૂચ ની છાલ ના ગુણકારી ફાયદા જાણો છો? માત્ર તરબૂચ જ નહીં તેની છાલ પણ અનેક ફાયદાઓ ધરાવે છે. તરબૂચની છાલનું શાક ઘણી બધી જગ્યાએ બનાવવામાં આવે છે અને તરબૂચ ની છાલ...
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી ❛❛તમને સમય નથી અને મારો સમય નથી;કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી ! વીસરી જવું એ વાત મારા હાથ બહાર છે,ને યાદ રાખવું એ તમારો વિષય...
પ્રણય ની મસ્તી જ્યારે દિલ પર છવાય છે પ્રણય ની મસ્તી જ્યારે દિલ પર છવાય છે,ચહેરા પર મંદ-મંદ સ્મિત આવી જાય છે. પહેલી મૂલાકાત, પહેલો સ્પર્શ હતો,છતાં લાગે છે આપણે કેટલીય જૂની ઓળખાણ છે....
તારી ગલીમાં મારું પગેરું મળ્યું હશે લઈ શોધ મારી જ્યારે જગત નીકળ્યું હશે,તારી ગલીમાં મારું પગેરું મળ્યું હશે. સંબંધનાં પતંગિયા સાથે ઉડે નહીં,કૈં કેટલાય જન્મનું સપનું ફળ્યું હશે. તારી ને મારી દંતકથા સાંભળ્યા પછી,માણસપણાનું...
તમારા સુખ દુ:ખની સ્વીચ લોકો આલોચના કરે અને તમે દુઃખી થઈ જાઓ,લોકો પ્રશંસા કરે અને તમે ખુશ થઈ જાઓ,મતલબ કે તમારા સુખ દુ:ખની સ્વીચ લોકોના હાથમાં છે,પ્રયત્ન કરો કે આ સ્વીય તમારા હાથમાં હોય....
લોહી ગંઠાવાના લક્ષણો કયા કયા છે? લોહી ગંઠાવાના લક્ષણો બહુ અગત્ય ના છે. લોહી ગંઠાવાનું મોટેભાગે નીચલા હાથપગમાં બને છે. થ્રોમ્બોસિસના સૌથી સામાન્ય ચિહ્નોમાંનું એક પગમાં સોજો છે. ઉપરાંત, પગમાં ખંજવાળ વધી શકે છે...
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની આયુર્વેદિક ટીપ્સ: ૧. હળવો, ગરમ ખોરાક લો. ૨. કંઈપણ ઠંડુ ખાવા કે પીવાનું ટાળો, કારણ કે ઠંડા ખોરાક અને પીણાં પાચનની આગને ઓછી કરશે. ૩. ભારે, પચવામાં મુશ્કેલ મીઠાઈઓ અને...