મારી સ્કૂલ મને પૂછે છે
મારી સ્કૂલ મને પૂછે છે
રસ્તા માં આવતી મારી સ્કૂલ મને પૂછે છે કે…
જિંદગી ની પરીક્ષા બરાબર ચાલે છે ને ???
મે કહ્યુ!!! ખાલી દફતર જ ખભે નથી ,
બાકી લોકો હજુય ભણાવી જાય છે…!!!!
Also read : દુઃખ કોને કહેવાય? દુઃખના કારણ અને નિવારણ વિષે સચોટ ઉપદેશ