સૂકી ઉધરસ થાય છે? અજમાવો આ ત્રણ ઉપાય
સૂકી ઉધરસ થાય છે? અજમાવો આ ત્રણ ઉપાય
૧. એક ચમચી કાળા મરીને એક ચમચી દેશી ઘીમાં શેકીને થોડીવાર ચાટવાથી સૂકી ઉધરસમાં જાદુઈ રાહત મળે છે.
૨. એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી મીઠું ભેળવીને સવાર-સાંજ કોગળા કરવાથી ગળાને પરેશાન કરતા કીટાણુઓ મરી જાય છે અને ગળાને આરામ મળે છે.
૩. સૂકી ઉધરસમાં તુલસી, કાળા મરી, લાંબુ અને આદુની મસાલા ચાનું સેવન કરવાથી ગળામાં ઘણી રાહત થાય છે. તેને પીવાથી ગળા અને છાતીનું ઇન્ફેક્શન મટે છે.
Also read : ૪ કાળા મરી ખાવાના ફાયદા તમને હજારો રૂપિયાના ખર્ચાથી બચાવી લેશે