ગુજ્જુમિત્રો Blog

પતિ પત્ની વેલેન્ટાઈન્સ ડે 0

જીવન પસાર નથી થતું તમારા વિના! – ગુજરાતી શાયરી

જીવન પસાર નથી થતું તમારા વિના! – ગુજરાતી શાયરી જે કહ્યું હતું એ શબ્દો હતા;જે કહી ન શક્યાએ લાગણી હતી.પણ જે કહેવું છે;અને કહી શકતો નથી,તે મર્યાદા છે. જીવન નું શું છે?આવો અને સ્નાન...

સ્ત્રીના આંસુથી વધુ મોંઘું કંઈ નથી 0

ચિત્રગુપ્ત ની સમસ્યા : સ્વર્ગમાં લગન કે ડિવોર્સ

ચિત્રગુપ્ત ની સમસ્યા : સ્વર્ગમાં લગન કે ડિવોર્સ બે પ્રેમી પંખીડા લગ્ન પહેલા જ એક બાઇક એક્સીડેન્ટમાં સ્વર્ગવાસી થઇ ગયા. સ્વર્ગમાં એન્ટ્રી મળે એની રાહ જોઇને ચિત્રગુપ્તની સામે લાઈનમાં ઉભા ઉભા વિચાર કર્યો કે...

સારા લોકોની કયારેય પરીક્ષા કેમ ના લેવી? 0

સંબંધોમાં ઠંડક રાખજો

સંબંધોમાં ઠંડક રાખજો,ગરમી તો હજી વધશેએક- લૂ અને એકલુંબન્ને બહુ જઆકરા લાગે છે. Also read : ચીઝ ચિલી ટોસ્ટ બનાવવાની સરળ રીત : ટિફિન રેસિપિ

અમદાવાદ નો ઇતિહાસ 0

અમદાવાદ નો ઇતિહાસ : અમદાવાદ શહેરની ટોકીઝની કહાની

અમદાવાદ નો ઇતિહાસ : અમદાવાદ શહેરની ટોકીઝની કહાની અમદાવાદમાં કુલ 56 ટોકીઝ હતી. અમદાવાદ શહેરમાં વસંત ઋતું ચાલતી હતી. શીતલ પવન ફૂંકાઈ રહ્યો હતો. સૂયઁ પોતાનો પ્રકાશ ફેંકી રહ્યો હતો. તે સમયે લલિતામહલ માં...

કફનને ખાનગી ગજવું નથી 0

વિઘ્નો નો અંત

વિઘ્નો નો અંત વિઘ્નો તો જીવનમાંઅનંત આવે છે,પણ સામનો કરવાથી જતેનો અંત આવે છે.કુદરતનો પણ નિયમ છે,જે પાનખર ઝીલેતેને જ વસંત આવે છે..! Also read : તમારા ઘડપણ નો સહારો તમારી પુત્રવધૂ છે, પુત્ર...

એક ગુજરાતી ગઝલ : નથી સંબંધ કોઈ, ને છતાં સંધાન રાખે છે 0

વગર પીધે અહીંયા સૌ નશામાં છે

વગર પીધે અહીંયા સૌ નશામાં છે તું મારી છોડ જગત આખું હવામાં છેવગર પીધે અહીંયા સૌ નશામાં છે. ચમત્કારોની બસ આદત પડી ગઈ છેને ઈશ્વરથી વધુ શ્રધ્ધા ભૂવામાં છે. સૂરજ ઊગતો નથી કોઇની સમજણમાંજે...

ચીઝ ચિલી ટોસ્ટ 1

ચીઝ ચિલી ટોસ્ટ બનાવવાની સરળ રીત : ટિફિન રેસિપિ

ચીઝ ચિલી ટોસ્ટ બનાવવાની સરળ રીત : ટિફિન રેસિપિ સામગ્રી:- ૧. બ્રેડ ૨૨. બટર બે ચમચા૩.ચીઝ બે ક્યૂબ૪.લીલું મરચું૫.કોથમીર૬.બાફેલા મકાઈના દાણા ( નાખવા હોય તો)૭.વાટેલું લસણ અર્ધી ચમચી૮. મરી અને મીઠું રીત:- સૌપ્રથમ, એક...

સમજતાં વાર લાગે છે 0

સમજતાં વાર લાગે છે તમારી મહેરબાનીને

સમજતાં વાર લાગે છે તમારી મહેરબાનીને ❛❛બનાવે છે દુઃખી આ એક બાબત જિંદગાનીનેસમજતાં વાર લાગે છે તમારી મહેરબાનીને. પ્રયાસો લાખ હો કુરબાન એની વેદના ઉપરકોઈ બેસી રહે જ્યારે મુકદ્દરમાં માનીને. કોઈ મારી કથા પૂછે...

Leg pain 0

વેરીકોઝ વેઈન્સ : પગમાં દેખાતી જાંબલી નસો નો ઘરેલુ ઉપચાર

વેરીકોઝ વેઈન્સ : પગમાં દેખાતી જાંબલી નસો નો ઘરેલુ ઉપચાર વેરિકોઝ વેઈન્સ નસોની અંદરના નબળા વાલ્વ (અક્ષમ વાલ્વ)ને કારણે થઈ શકે છે જે રક્તને હૃદયમાં જવાને બદલે નસોમાં જમા થવા દે છે. વેરીકોઝ વેઈન્સ...

વાળ સફેદ થવાના કારણો 0

વાળ સફેદ થવાના વૈજ્ઞાનિક અને વ્યાવહારિક કારણો

વાળ સફેદ થવાના વૈજ્ઞાનિક અને વ્યાવહારિક કારણો શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે તમારી દાદીના વાળ સફેદ છે? કારણ સમજવા માટે, ચાલો એક જ વાળની ​​સંરચના જોઈએ. તે બે ભાગોથી બનેલું છે...