વર્ષ 2022 માં દિવાળી ના તહેવારો ની તારીખ
દિવાળી 2022 તારીખ ગુજજુમિત્રો ગુરૂવાર થી શરૂ થતાં દિવાળી 2022 ના તહેવારો ની તારીખ આ મુજબ છે. 20/10/2022 અગિયારસ અગિયારસ એટલે અન્ન નો ઉપવાસ નહીં પરંતુ આપણાં માં રહેલા કામ,ક્રોધ,લોભ,મોહ,માયા,મેદ, મત્સર,વાણી ની કટુતા નો...


