ગુજ્જુભાઈએ તો હદ કરી દીધી!
ગુજ્જુભાઈએ તો હદ કરી દીધી! કેવી રીતે? જાણવું હોય તો આ પોસ્ટને વાંચો. હસો અને તમારા મિત્રોને પણ શેર કરીને હસાવો. ગુજ્જુભાઈ ના નાનપણના મિત્ર એક મોટા ડોકટર હતા. આજે ગુજ્જુભાઈએ તેમને ફોન કર્યો....
ગુજ્જુભાઈએ તો હદ કરી દીધી! કેવી રીતે? જાણવું હોય તો આ પોસ્ટને વાંચો. હસો અને તમારા મિત્રોને પણ શેર કરીને હસાવો. ગુજ્જુભાઈ ના નાનપણના મિત્ર એક મોટા ડોકટર હતા. આજે ગુજ્જુભાઈએ તેમને ફોન કર્યો....
ક્યારેક રીત અને વિચાર પણબદલવા પડે,દર વખતે વ્યક્તિ બદલવાથીસંબંધ ના સુધરે..
ગુજ્જુમિત્રો, કેમ છો? હું મજામાં છું. મારે બધું ઠીકઠાક છે … તમે કેમ છો? આજે હું તમારી સાથે આ સુંદર કવિતા શેર કરી રહી છું. મને આ કવિતાની સાદી ભાષામાં આત્મીયતા નો અહેસાસ થયો....
લોકો ખોટું કરતી વખતેડાબે – જમણે આગળ – પાછળજોઈ લેતા હોય છે …બસ ઉપર જોવાનું ભૂલી જાય છે.
ગુજ્જુમિત્રો ભારતમાં હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. બજારમાં આજકાલ જાદુઈ હેલ્થ ટોનિક – જાંબુ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ વખતે જ્યારે તમે જાંબુ ખાઓ તો સમજી લેજો કે તમે આ સ્વાદિષ્ટ ફળની...
ગુજ્જુમિત્રો, સોબ્રીમેસા અને સીએસ્ટા – મેં હાલમાં આ બંને સુંદર શબ્દો સાંભળ્યા. તેનો ધ્વનિ મારા કાનને એટલો મધુર લાગ્યો કે તેને જાણવા વિષે મારી ઉત્સુકતા વધી ગઈ. જ્યારે મેં તેના વિષે વાંચ્યું તો તે...
પાણી તો દરેકને એક જેવું જ અપાય છેછતાં શેરડી મીઠી, દ્રાક્ષ ખાટી,કારેલું કડવું અને મરચું તીખું ઉગે છે.એનું કારણ પાણી નહીં પણ બીજ છેઆપણે આપણા મનમાં જેવાવિચારોનું વાવેતર કરીશું એવું જ ઉગશે.
મા પોતાના સંતાનને કેડ પરકેમ તેડે છે ખબર છે…? કારણ કે…જે પોતાને દેખાય છેતે જ મારા સંતાનને દેખાવું જોઇએ. અને બાપ પોતાના છોકરાનેખભા પર કેમ બેસાડે છે…? કારણ કે…જે પોતે નથી જોયું,તે પોતાના છોકરાને...
ગુજ્જુમિત્રો, રાશિ ખોલે પોલ !!! એ એક હાસ્ય કવિતા છે . શ્રી પ્રાણજીવનદાસ કાર્પેન્ટરના પુસ્તકમાં આપેલ આ કવિતામાં બારેય રાશિઓની વ્યક્તિની પ્રકૃતિનું વર્ણન છે. રાશિ ખોલે પોલ !!! આ કવિતાને ગંભીરતાથી નહીં પણ હળવાશ...
જન્મ અને મૃત્યુ બંને મોંઘા થઈ ગયા છે.સિઝેરિયન વગર કોઈ આવતું નથી અનેવેન્ટિલેટર વગર કોઈ જતું નથી !!!