મા પોતાના સંતાનને કેડ પર કેમ તેડે છે

મા મને ખબર પડી મોડી

મા પોતાના સંતાનને કેડ પર
કેમ તેડે છે ખબર છે…?

કારણ કે…
જે પોતાને દેખાય છે
તે જ મારા સંતાનને દેખાવું જોઇએ.

અને

બાપ પોતાના છોકરાને
ખભા પર કેમ બેસાડે છે…?

કારણ કે…
જે પોતે નથી જોયું,
તે પોતાના છોકરાને દેખાવું જોઇએ.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *