પાણી નહીં પણ બીજ

સમય પહેલાં સમેટી લો

પાણી તો દરેકને એક જેવું જ અપાય છે
છતાં શેરડી મીઠી, દ્રાક્ષ ખાટી,
કારેલું કડવું અને મરચું તીખું ઉગે છે.
એનું કારણ પાણી નહીં પણ બીજ છે
આપણે આપણા મનમાં જેવા
વિચારોનું વાવેતર કરીશું એવું જ ઉગશે.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *