Tagged: gujarati

ગુજરાતી ભાષા 0

ધ્યાન રાખો કે આપણી મીઠી ગુજરાતી ભાષા લુપ્ત ન થઈ જાય!

ધ્યાન રાખો કે આપણી મીઠી ગુજરાતી ભાષા લુપ્ત ન થઈ જાય! કયાંક એવું તો નહી બને ને કે વીસ પચ્ચીસ વરસ પછી આપણે માતૃભાષા ગુજરાતી ભાષા બચાવવાની ચર્ચા પણ અંગ્રેજીમાં કરવી પડશે? કમ્પ્યુટરના કાળઝાળ...

તારી આંખનો અફીણી 0

દિલીપ ધોળકિયા ની અમર રચના – તારી આંખનો અફીણી

૧૫ ઓકટોબર ૧૯૨૧ ના દિવસે જન્મેલા દિલીપદાદા એટલે દિલીપ ધોળકિયાની પુણ્યતિથિ ૨ જાન્યુઆરી ૨૦૧૧ ના રોજ છે. … આમ તો એમનું જન્મ શતાબ્દી વર્ષ શરૂ થયું છે પણ આજને દિવસે સ્વર્ગસ્થ થયા ત્યાર એમની...

બાજરી 0

બાજરી નો ઇતિહાસ અને તેને ખાવાના અગણિત ફાયદા

બાજરી નો ઇતિહાસ અને તેને ખાવાના અગણિત ફાયદા ગુજજુમિત્રો, શું તમને બાજરી વિદેશમાંથી કાઠીયાવાડ કેવી રીતે પહોંચી તેનો ઇતિહાસ જાણો છો? શું તમે બાજરી ખાવાના ફાયદા વિષે જાણો છો? શું તમારે બાજરા વિષે એક...

ગુરુની કૃપા 0

મારા ઘરની હદ ખબર પડશે તને

મારા ઘરની હદ ખબર પડશે તને આમ છંદોલયની પણ શાયદ ખબર પડશે તને,એક અક્ષર પણ જો રદ, ખબર પડશે તને. લટ ઘટા ઘનઘોર ચહેરા પર વિખેરી નાખ તું,પોષ સુદ પૂનમ કે શ્રાવણ વદ ખબર...

ગુજરાતી બોધ કથા 1

રાજા, મંત્રી અને ક્લબ ૯૯ !!! – એક ગુજરાતી બોધ કથા

રાજા, મંત્રી અને ક્લબ ૯૯ !!! – એક ગુજરાતી બોધ કથા એક રાજા એના મંત્રી જોડે નગરમાં ફરવા નીકળ્યા. રસ્તામાં એણે લીલુંછમ ખેતર જોયું એ ખેતરના બીજા છેડે એક પરિવાર રહેતો હતો. પતિ-પત્ની અને...

દુનિયા ના ગુજરાતી લોકો 0

દુનિયા ના ખૂણે-ખૂણે ગુજરાતી લોકો ની વસ્તી અને વાતો

દુનિયા ના ખૂણે-ખૂણે ગુજરાતી લોકો ની વસ્તી અને વાતો ગુજજુમિત્રો, આજે હું આ લેખમાં દુનિયા ના ખૂણે-ખૂણે વસતા ગુજરાતી લોકો ની વસ્તી અને વાતો જણાવવા માગું છું. ગૂગલ અને વીકીપીડીયા ના સર્વે પરથી ગુજરાતી...

ગુજરાતી કવિતા 0

શબ્દો નો સંસાર ગજબ નો હોય છે મિત્રો! – ગુજરાતી કવિતા

શબ્દો નો સંસાર ગજબ નો હોય છે મિત્રો! – ગુજરાતી કવિતા શબ્દ રચાય છે,શબ્દ ઘડાય છે,શબ્દ મઢાય છે,શબ્દ લખાય છે,શબ્દ વંચાય છે,શબ્દ બોલય છે,શબ્દ તોલાય છે,શબ્દ ટટોલાય છે,શબ્દ ખંગોળાય છે, … એ જ રીતે...

ગ્રહો અને નક્ષત્રોની ખરાબ દશા થી છુટકારો અપાવશે આ ચમત્કારિક ઉપાય 0

બારેય મેઘ ખાંગા થયા નો સાચો અર્થ!

બારેય મેઘ ખાંગા થયા નો સાચો અર્થ! ગુજજુમિત્રો, આજકાલ સમાચાર, છાપામાં કે પછી કોઈના મોઢેથી સાંભળતા હશો કે “બારેય મેઘ ખાંગા થયા” પણ શું તમને ખબર છે કે તેનો સાચો અર્થ શું છે? હા,...

લગ્નપ્રસંગે માં માટલું નું મહત્વ 0

લગ્નપ્રસંગે અપાતા માઁ માટ (માં માટલું) નું મહત્વ

લગ્નપ્રસંગે અપાતા માઁ માટ (માં માટલું) નું મહત્વ ગુજજુમિત્રો, ગુજરાતી સંસ્કૃતિ નો ઉજ્જવળ ભાગ છે આપણા રિવાજો અને લગ્નપ્રસંગો. આજે હું તમને આપણાં લગ્નપ્રસંગે કન્યાની માતા તરફ થી આપવામાં આવતા માં માટલાના મહત્ત્વ વિષે...

કેરી પકાવવાની સાચી રીત 0

ઘરે કેરી પકાવવાની સાચી રીત કઈ છે?

ઘરે કેરી પકાવવાની સાચી રીત ગુજજુમિત્રો, આજે હું તમારી સાથે ફળોનો રાજા કેરી વિષે વાત કરવા માગું છું. તે સ્વાદ માં પણ રાજા છે અને પોષકતત્વોમાં પણ. આ શ્રેષ્ઠ ફળ નો જન્મદાતા ભારતવર્ષ છે...