Category: સંબંધની સુવાસ

સમય જતાં ઓછી વાર લાગે છે 0

પચ્ચીસ વર્ષ પહેલાં

ગુજ્જુમિત્રો, આજે સમય ઘણો બદલાઈ ગયો છે, માણસો અને સંબંધો બદલાઈ ગયા છે. આજે લોકોની જરૂરીયાતો બદલાઈ ગઈ છે. ચાલો, એક નજર ફેરવી જોઈએ કે પચ્ચીસ વર્ષ પહેલાં સંબંધો કેવા હતા અને આજે કેવા...

મન મજબૂત તો કોરોના નબળો 0

પરેશાનીનો ઉપાય છે સાચો મિત્ર, નહીં કે આત્મહત્યા.

ગુજ્જુમિત્રો, હાલમાં સુશાંત સિંઘ રાજપૂતની આત્મહત્યાના સમાચારથી આખા દેશમાં લોકો શોકગ્રસ્ત છે. આટલો સફળ અને નિપુણ કલાકાર આવું પગલું ભરી શકે તેની કોઈ કલ્પના પણ કરી શકે તેમ નહોતું. પરંતુ કલાકાર પણ અંતે તો...

ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું 0

એક ગઝલ, મિત્રતાને નામ

ગુજ્જુમિત્રો, મિત્રતાને નામ એક ગઝલ અહીં પોસ્ટ કરું છું. તમારા મિત્રને યાદ કરીને આ ગઝલ વાંચો અને વાંચીને તમારા એ જ મિત્રને આ પોસ્ટની લીંક મોકલો! ફળે છે ઇબાદત, ને ખુદા મળે છે,મિત્રોને નિહાળીને,...

મિત્ર 0

મિત્ર એટલે કોણ?

મિત્ર એટલે મળવા જેવો માણસ,મિત્ર એટલે હળવા જેવો માણસ,મિત્ર એટલે ભળવા જેવો માણસ,મિત્ર એટલે કળવા જેવો માણસ,મિત્ર એટલે રળવા જેવો માણસ,મિત્ર સહુને ફળવા જેવો માણસ…! મિત્ર એટલે પ્રથમ પહેલો શ્વાસ,મિત્ર એટલે હોવાનો અહેસાસ,મિત્ર એટલે...

Mobile 0

ચાર્જ કરવાની જરૂર મોબાઈલને છે કે સંબંધોને?

એક સરસ મજાનું ઘર,એમાં વસે એક નારી અને નર,એક બીજાને હસે હસાવે,જીવે મસ્તીમાં દુનિયાથી રહે પર. ત્યાં ઓચીંતું એક દિવસ,હાથ લાગ્યું એક યંત્ર,હવે ના કોઈ હસે, ના કોઈ રમેછિન્નભિન્ન થયું ઘરનું તંત્ર. ના કોઈ...

સંબંધ કેવી રીતે મજબૂત બને છે? 0

દોસ્ત કોણ છે?

જેની સાથે લોહીનો સંબંધ નથી…છતાં વહાલું લાગે તે નામ છે,દોસ્ત. જેની સાથે થાય અઢળક વાતો…છતાં થાક ના લાગે તે નામ છેદોસ્ત. જેની સાથે નાનકડી વાત માં પણ…હસી શકાય તે નામ છેદોસ્ત. જેના ખંભે માથું...

old man 0

નાજુક સંબંધની તાકાત

બા-બાપુજી દવાખાને બતાવીને લાકડીને ટેકે રીક્ષામાંથી ઉતરી ઘેર મોડે મોડે દોઢ વાગે પહોંચ્યા. ત્યાં તો દરવાજો બંધ. તાળું મારેલુ. બાપુજી ધ્રુજતા હાથે ખિસ્સામાથી મોબાઇલ કાઢે ત્યાં જ પાડોશીએ કહ્યુ, ”તમારી વહુ ચાવી આપી ગઇ...

Glass Jar Gujjumitro 1

કાચની બરણી ને બે કપ ચા

જીવનમાં જયારે બધું એક સાથે અને જલ્દી-જલ્દી કરવાની ઈચ્છા થાય…. બધું ઝડપથી મેળવવાની ઈચ્છા થાય અને આપણને દિવસના ૨૪ કલાક પણ ઓછા લાગવા લાગે…..ત્યારે આ બોધકથા “કાચની બરણી ને બે કપ ચા” ચોક્કસ યાદ...