જીભને સેનેટાઇઝ કરીને…
જીભને સેનેટાઇઝ કરીને કવોરન્ટાઇન કરી દો … મિત્રો, સંબંધોમાં પ્રસરતો કોરોના વાયરસ અટકી જશે…!! gujjumitro.com
કોઈનું પેટ વધી ગયુંતો કોઈના વાળ ખરી ગયા,ઉંમર સાથે વધતા વર્ષોઆપણી સાથે કળા કરી ગયા. કોઈને લીફ્ટ મળી ગઈને કોઈ દાદરા ચડી ગયા,કોઈએ સંઘર્ષ કર્યો,કોઈને સુખો સહેલાઈથી જડી ગયા. દરેકના શું સપના હતા નેદરેક...
આવે તો ઇન્કાર નથી,નહીં આવે તો ફરીયાદ નથી,આ તો મિત્રોની મહેફિલ છે,ને વિતેલા દિવસોની યાદ છે. આવે તો તારી મોજથી આવજે,કોઇ કંકુ ચોખાથી વેલકમ નહીં કરે,પણ હૈયાના હેતથી તને તૂંકારે બોલાવીને,તું જેવો છો તેવો...