ઘડપણ એટલે શું?
ઘડપણ એટલે શું? ગુજ્જુમિત્રો, ઘડપણ એટલે શું? તમે મને કહેશો કે ઉંમર વધે અને ઘરડાં થઈએ એટલે ઘડપણ. પરંતુ હું માનું છું કે કોઈ વ્યક્તિ ઘરડી નથી થતી, તે તો સમય સાથે અનુભવી થતી...
ઘડપણ એટલે શું? ગુજ્જુમિત્રો, ઘડપણ એટલે શું? તમે મને કહેશો કે ઉંમર વધે અને ઘરડાં થઈએ એટલે ઘડપણ. પરંતુ હું માનું છું કે કોઈ વ્યક્તિ ઘરડી નથી થતી, તે તો સમય સાથે અનુભવી થતી...
ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું,મારા મિત્રોને તો હૃદયની વચોવચરાખું છું !! થોડાક સમજું અને વધારે દીવાનાછે, મિત્રો મારે થોડાક છે પણમજાના છે !! કહે છે લોકો મને કે તારો...
બે જણને જોઈએ કેટલું? ગુજ્જુમિત્રો, હાલમાં મેં આ કવિતા વાંચી. તેની સાદગી, વાસ્તવિકતા અને તેની અંદર છલકાતો સ્નેહ મને એટલો બધો ગમી ગયો કે મને તમારી સાથે તેને શેર કરવાની ઈચ્છા થઈ ગઈ. મને...
ગુજ્જુમિત્રો, સોબ્રીમેસા અને સીએસ્ટા – મેં હાલમાં આ બંને સુંદર શબ્દો સાંભળ્યા. તેનો ધ્વનિ મારા કાનને એટલો મધુર લાગ્યો કે તેને જાણવા વિષે મારી ઉત્સુકતા વધી ગઈ. જ્યારે મેં તેના વિષે વાંચ્યું તો તે...
મા પોતાના સંતાનને કેડ પરકેમ તેડે છે ખબર છે…? કારણ કે…જે પોતાને દેખાય છેતે જ મારા સંતાનને દેખાવું જોઇએ. અને બાપ પોતાના છોકરાનેખભા પર કેમ બેસાડે છે…? કારણ કે…જે પોતે નથી જોયું,તે પોતાના છોકરાને...
તમારે જીવવું હોય તો ચાલવું જોઈએ, તમારે લાંબું જીવવું હોય તો દોડવું જોઈએ. સૂરજ જ્યારે આથમવાની તૈયારીમાં હોય ત્યાર સુધીમાં તમે કસરત ન કરી હોય, તો માનજો કે દિવસ ફોગટ ગયો. થાક લાગે તેના...
ગુજ્જુમિત્રો, આજે હું અહીં તમારી સાથે એક અત્યંત હ્ર્દયસ્પર્શી પ્રસંગ શેર કરી રહી છું. જ્યારે મેં આ પ્રસંગ પહેલીવાર વાંચ્યો હતો, ત્યારે હું થોડી ક્ષણો માટે મૌન થઈ ગઈ હતી. પછી જે પહેલો વિચાર...
ગુજજુમિત્રો, હાલમાં મેં એક કાવ્ય વાંચ્યું જે મને બહુ માર્મિક અને હ્ર્દયસ્પર્શી લાગ્યું. એક સ્ત્રીનું મૌન તેની મરજી નથી. એક સ્ત્રી પાસે સ્વતંત્ર વિચારસરણી હોય છે, તેની લાગણીઓ, તેના સપનાઓ, તેના મંતવ્યો તેના પોતાના...
ગુજ્જુમિત્રો, હેપ્પી ફાધર્સ ડે! પપ્પા જેવું કોઈ નહીં! આ લેખ એ બધા વાંચકો માટે છે જેઓ પપ્પા છે. એવા અવસરો બહુ ઓછા આવે છે જ્યારે આપણે પપ્પાની વાત કરીએ છીએ. મોટાભાગે મમ્મીના વખાણ થતાં...
હતા મારા જન્મ પરબધા ઉત્સાહી ને,એક ખૂણામાં ચૂપચાપઉભા હતા એ,અદબ વાળીને. બધાએ માત્ર વહાલ કર્યુંને જે દવાખાનાના બીલબાકી હતા તેમાં,પપ્પા તો છે જ ને… પેટ ઘસીને ભાંખોડીયાભરતા થયો હું,અથડાયો ઘડાયો,કેટકેટલી વાર હું ઘરમાં,પા પા...