Category: સુવિચાર

વિવાદ અને વાતચીતમાં તફાવત 0

વિવાદ અને વાતચીતમાં તફાવત

વિવાદ અને વાતચીતમાં તફાવત વિવાદ અને વાતચીતમાં મોટો તફાવત છે. વિવાદ એ નક્કી કરે છે કે કોણ સાચું છે? અને વાતચીત એ નક્કી કરે છે કે શું સાચું છે? વિવાદ માં આમને સામને ઊંચા...

સુવિચાર 0

સમજફેર થાય તો વાંધો નહીં

સમજફેર થાય તો વાંધો નહીં,ગેરસમજ ના કરતા,આ તો સંબંધોની માયાજાળ છે,ઉકેલી ના શકો તો કઈ વાંધો નહીં,અટવાઈ ના જતા. વાંચો: ડાયાબિટીસ માટે અકસીર ઉકાળો : સસ્તો અને સરળ ઈલાજ

ગુજરાતી સુવિચાર 0

લાગણી નું ચલણ : વિચારવા લાયક વાત

લાગણી નું ચલણ : વિચારવા લાયક વાત ચલણમાંથીબે નોટ નાબૂદ થઈ ગઈ અનેહાહાકાર મચી ગયો,લાગણી ઓનુંઆખું ચલણ જનાબૂદ થઈ ગયું નેઉંહકારો પણ ના થયો. દીકરી મારી લાડકવાયી : તમારી દીકરી માં જ દેવી ને...

માનવી મુશ્કેલીમાં ક્યારે મૂકાય છે? 0

માનવી મુશ્કેલીમાં ક્યારે મૂકાય છે?

માનવી મુશ્કેલીમાં ક્યારે મૂકાય છે? માનવી જયારે મુશ્કેલી માં મુકાય ત્યારે તેના પર કોઈ “વિશ્વાસ “કરતુ નથી , પરંતુ માનવી મુશ્કેલી માં ત્યારે જ મુકાય છે જયારે તે પોતાના કરતા પણ વધારે “વિશ્વાસ” બીજા...

જેવો સંગ તેવો રંગ 0

એક સડેલી કેરી બધી કેરીઓને બગાડે : જેવો સંગ તેવો રંગ

એક સડેલી કેરી ટોપલી ની બધી કેરીઓ ને સડાવી દે છે કારણ કે જેવો સંગ તેવો રંગ આકાશમાંથી પડેલા વરસાદના પાણીનું ટીપું… સરોવરમાં પડે તો મીઠું બને છે….સાગરમાં પડે તો ખારૂં બને છે…..ગંગામાં પડે...

કફનને ખાનગી ગજવું નથી 0

લાયક થવું છે કે ઉંમરલાયક?

લાયક થવું છે કે ઉંમરલાયક? લાયક થવું હોયતો જ મહેનત કરવી પડે,બાકી ઉંમરલાયક તોબાંકડેબેઠા બેઠાપણ થઇ જવાય. Also read : મોં ની દુર્ગંધ થી છુટકારો મેળવવા માટે અકસીર ઘરગથ્થુ ઉપચાર

ચકલી નો માળો 0

લાગણી ની સૌથી સુંદર વ્યાખ્યા

લાગણી ની સૌથી સુંદર વ્યાખ્યા “લાગણી “એટલેકહો તો બે શબ્દો નું વર્ણન ,જો પડે તો બે આંસુનું તોરણ,દર્શાવો તો સુંદર નાનું સ્મિતઅને જો ના કહો તો …“હદયમાં ઘુઘવાતો સાગર “ Also read : ભગવાન...

ક્યાંક કોઈ એક એવું પારકું હોવું જોઇએ 0

ક્યાંક કોઈ એક પારકું હોવું જોઇએ

ક્યાંક કોઈ એક પારકું હોવું જોઇએ ક્યાંક કોઈ એક એવું પારકું હોવું જોઇએ,જે નથી આપણું છતાંય આપણું હોવું જોઈએ,નામ વગરના સંબંધમાં પણ એવું એક નામ હોવું જોઈએ,એનો હાથ પકડી બેસવું છે એમ આપણું મન...

ચકલી નો માળો 0

જીવનમાં ચાર સિદ્ધાંતો

જીવનમાં ચાર સિદ્ધાંતો જીવનમાં ચાર સિદ્ધાંતો વ્યકિતને સુખી કરે છે… પહેલું અનુકુળ થવું, બીજુ મનગમતું મૂકવું, ત્રીજું ઘસાવું અને ચોથું સહન કરવું .!!! નવી પેઢીના બાળકો અને જૂની પેઢી ના વડીલો વચ્ચે ફરક

શંકાનું કોઈ સમાધાન નથી 0

શંકાનું કોઈ સમાધાન નથી

શંકાનું કોઈ સમાધાન નથી શંકાનું કોઈ સમાધાન નથી,ચારિત્ર્યનું કોઇ પ્રમાણ નથી,મૌનથી મોટું કોઈ સાધન નથીઅને શબ્દોથી તીખું કોઈ બાણ નથી. કાનમાં બહેરાશ જેવું લાગે તો અજમાવી જુઓ આ પાંચ ઉપાય