Category: સુવિચાર

સવારે ઉઠવાનો સમય 0

માણસે આ સવાલ પૂછવો જોઈએ

માણસે આ સવાલ પૂછવો જોઈએ માણસ હંમેશા એ વિચારે છે કે ભગવાન છે કે નહીં…. પણ એ કોઇ દિવસ નથી વિચારતો ….. કે પોતે માણસ છે કે નહીં. સ્ત્રીઓ હંમેશાં દુઃખી અને પુરુષો ખુશ...

કફનને ખાનગી ગજવું નથી 0

દરજી અને સુથાર માંથી શીખવા જેવી વાત

દરજી અને સુથાર માંથી શીખવા જેવી વાત જીંદગી નું દરેક ડગલું પૂરી ‘તૈયારી’ અને, ‘આત્મવિશ્વાસ’ સાથે ભરો ! દરજી અને સુથાર ના નિયમ ની જેમ.. ‘માપવું’ બે વાર, ‘કાપવું’ એક જ વાર !! પગના...

એકલા જ ઊભું થવું પડશે 0

એકલા જ ઊભું થવું પડશે

એકલા જ ઊભું થવું પડશે જીવશો ત્યાં સુધી….. ઠોકરો તો લાગ્યા જ કરશે, પણ ઉઠવું તો એકલા જ પડશે. કેમ કે…..જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી કોઈ ખભો દેવા નહીં આવે. ડો.એ.પી.જે.અબ્દુલ કલામ...

રત્નસુંદર સુરીશ્વરજી 0

ગુજરાતી બારાખડી પ્રમાણે ચિંતન ના મોતી

ગુજરાતી બારાખડી પ્રમાણે ચિંતન ના મોતી “ક” …કદી રિસાવું નહિ“ખ” … ખરાબ લગાવું નહિ“ગ” … ગરમ મિજાજ રાખવો નહિ“ઘ” …ઘર ને મંદિર બનાવી રાખવું“ચ” …ચતુરાઈ બધે ના દાખવવી“છ” …છલ ક્યારે ન કરવું“જ” …જનમ સફળ...

લાંબુ આયુષ્ય માટે 0

ભાગ્ય કોને કહેવાય?

ભાગ્ય કોને કહેવાય? બધા દિવસો ‘સારા’ નહી મળે પણ, દરેક દિવસમાં ‘સારું’ કંઇક તો મળશે. જયારે તક આવે ત્યારે તૈયાર રહો કેમકે જ્યાં તક અને તૈયારી ભેગા મળે છે તેને જ ‘ભાગ્ય’ કહે છે....

પ્રકૃતિ નો હસતો ચહેરો : એક સુંદર ગુજરાતી કાવ્ય 0

નફરત અને પ્રેમ વચ્ચે તફાવત

નફરત અને પ્રેમ વચ્ચે તફાવત એક નફરત છેજે લોકો એક પળમાંસમજી જાય છે,અનેએક પ્રેમ છેજેને સમજવામાંવર્ષો નીકળી જાય છે…!! Also read : તમારા ઘડપણ નો સહારો તમારી પુત્રવધૂ છે, પુત્ર નથી – એક નવો...

ગૂઢ અર્થ 1

સંબંધો અને સંબંધીઓ કેવા હોવા જોઈએ?

સંબંધો અને સંબંધીઓ કેવા હોવા જોઈએ? “સંબંધો” અને “સંબંધીઓ” કેટલા છે ? એના કરતાં કેવા છે? એ મહત્વનું છે સાહેબ.. કારણ કે, “૧૦૦ મણ લોખંડ” કરતાં “૧ તોલા સોના” ની કિંમત વધારે હોય છે....

ક્યાંક કોઈ એક એવું પારકું હોવું જોઇએ 0

ઈશ્વર પર અડગ શ્રદ્ધા

ઈશ્વર પર અડગ શ્રદ્ધા જે ઇશ્વર અચાનકવાતાવરણ બદલી શકતોહોયને એગમે ત્યારે પરિસ્થિતિ પણબદલી જ શકેજરૂર છે માત્રધીરજ અને શ્રદ્ધાની! Also read : સ્વર્ગ માં ક્રિકેટ : બે વૃદ્ધ મિત્રો ની વાતો

ક્યાંક કોઈ એક એવું પારકું હોવું જોઇએ 0

આવતા જનમમાં મને શું મળશે?

આવતા જનમમાં મને શું મળશે? એ પ્રશ્નનો જવાબ મેળવવા કોઈનીય પાસે જવાની જરૂર નથી. માત્ર આ જીવનમાં બીજાને તમે શું આપો છો , એ જાણી લો. તમારા પ્રશ્નનો જવાબ તમને એમાંથી મળી રહેશે. ALSO...

વાવીને ભૂલી જવાથી છોડ પણ સુકાઈ જાય છે 0

વાવીને ભૂલી જવાથી છોડ પણ સુકાઈ જાય છે

વાવીને ભૂલી જવાથી છોડ પણ સુકાઈ જાય છે વિચાર એવા રાખો કે તમારા વિચાર પર લોકોએ વિચાર કરવા પડે, વિશાળ સાગર બનીને શું ફાયદો, બનવું હોય તો નાનું તળાવ બનો જ્યાં સિંહ પણ માથું...