લાગણી ની સૌથી સુંદર વ્યાખ્યા
લાગણી ની સૌથી સુંદર વ્યાખ્યા
“લાગણી “એટલે
કહો તો બે શબ્દો નું વર્ણન ,
જો પડે તો બે આંસુનું તોરણ,
દર્શાવો તો સુંદર નાનું સ્મિત
અને જો ના કહો તો …
“હદયમાં ઘુઘવાતો સાગર “
Also read : ભગવાન શ્રી કૃષ્ણ અને ઉદ્ધવજી વચ્ચે પ્રશ્નોત્તરી