Category: સુવિચાર

ગુજરાતી સુવિચાર 0

માણસ વિચારે છે શું અને તેણે વિચારવું જોઈએ શું?

માણસ વિચારે છે શું અને તેણે વિચારવું જોઈએ શું? માણસ હંમેશા એમ વિચારે છે કે ભગવાન છે કે નહિ , પણ એ કોઈ દિવસ એમ નથી વિચારતો કે પોતે માણસ છે કે નહિ..!! કંજૂસ...

આત્મા સુવિચાર 0

જિંદગી છે રહસ્યમય નવલકથા

જિંદગી છે રહસ્યમય નવલકથા જિંદગી એકમ્પ્યૂટરમાં ડાઉનલોડ કરેલોપ્રોગ્રામ નથી કેઆપણી મરજી મુજબ ચાલે,જિંદગી તોરહસ્યમય નવલકથા જેવી છે.દરરોજ એક પાનું ફરે છેઅને જિંદગીનુનવું સસ્પેન્સ ખુલે છે. આપણા રિવાજો માં કઈ રીતે ગાડરિયો પ્રવાહ થાય છે...

પોતાને ભલે હોશિયાર સમજો 0

પોતાને ભલે હોશિયાર સમજો

પોતાને ભલે હોશિયાર સમજો પોતાને ભલે હોશિયાર સમજો પણ બીજાને મૂર્ખ ના સમજતા, મગજ તો બધાની પાસે હોય છે, કોઈક ચાલાકી બતાવે છે તો કોઈક સમજદારી. ભાદરવાના તાપ અને તાવથી બચવા પાંચ ઘરગથ્થુ ઉપાયો

આત્મા સુવિચાર 0

નસીબ પર નહીં ખુદ પર વિશ્વાસ કરો

નસીબ પર નહીં ખુદ પર વિશ્વાસ કરો જીવન સુંદર છે,તેને પ્રેમ કરો,રાત છે તો શું,સવારની રાહ જુઓ,મુશ્કેલીઓ તો આવશેદરેકની કસોટી લેવા,પરંતુ નસીબ કરતાંવધુ ખુદમાં વિશ્વાસ કરો. પતિ પત્ની ના ઝગડા વિષે ટેક્સી ડ્રાઈવર ની...

ઘડિયાળ કે હોકાયંત્ર 0

ઘડિયાળ કે હોકાયંત્ર

ઘડિયાળ કે હોકાયંત્ર “ઘડિયાળ કરતાં હોકાયંત્ર વધારે ઉપયોગી છે , કારણ કે કેટલો સમય ચાલ્યા તેના કરતા કઇ દિશામાં ચાલ્યા તે વધુ અગત્યનું છે. “ એકતા ની વાર્તા બાળવાર્તા ગુજરાતીમાં

એકતરફી સંબંધો 0

એકતરફી સંબંધો ટકી શકે ખરા?

એકતરફી સંબંધો ટકી શકે ખરા? બંને તરફથીસચવાય તો જસંબંધોમાં મીઠાશ રહે છે,એક તરફથી શેકો તોરોટલી પણ બળી જાય છે. Also read : ચા, દાળ અને પત્ની – એક હાસ્ય રચના

જીવનમાં સુખી રહેવાનો માર્ગ 0

શું તમને જીવનમાં સુખી રહેવાનો માર્ગ શોધ્યો છે?

શું તમને જીવનમાં સુખી રહેવાનો માર્ગ શોધ્યો છે? જો તમે આ કઠોર વિશ્વમાં નરમ હૃદય રાખવાનો ઉપાય શોધી લીધો છે, જો તમે તમારા ઘરના સદસ્યો સાથે શાંતિથી રહો છો અને તેમને શાંતિથી રહેવા દો...

સવારે ઉઠવાનો સમય 0

તો માનવું કે સૂરજ આથમવા નો સમય થઈ ગયો

તો માનવું કે સૂરજ આથમવા નો સમય થઈ ગયો જો પડછાયો કદ કરતાં અને… વાતો હેસીયત કરતા… મોટી થવા લાગે ત્યારે સમજવું કે… સુરજ આથમવાનો સમય થયો છે.. એન્ટી કરપ્શન બ્યુરો : લાંચ રુશ્વત...

ચકલી નો માળો 0

ભગવાન વિષે સુવિચાર : સવારની શરૂઆત શ્રદ્ધાથી કરો

ભગવાન વિષે સુવિચાર : સવારની શરૂઆત શ્રદ્ધાથી કરો મેં કહ્યું – હું ગુનેગાર છું, ભગવાને કહ્યું- હું માફ કરીશ. મેં કહ્યું – હું પરેશાન છું, ભગવાને કહ્યું- હું બધુ સંભાળી લઈશ મેં કહ્યું –...

સુખ હોય કે દુખ 0

કિસ્મત એક છાપેલો કાગળ છે

કિસ્મત એક છાપેલો કાગળ છે ​વિધિ સાથે વેર ના થાય​ ​ જીવન આખું ઝેર ના થાય ​ કિસ્મત એક છાપેલો કાગળ છે.​ એમાં કઈ ફેર ફાર ના થાય… ​ “નમવુ” પણ એવા લોકોને..​ ​...