આઈ ડોન્ટ લાઇક ઉનાળા – હાસ્ય કવિતા
આઈ ડોન્ટ લાઇક ઉનાળા – હાસ્ય કવિતા ધેર ઇઝ ટુ મચ બફારાઉપર સે કમિંગ કંટાળાધેટ ઇઝ વ્હાય..આઈ ડોન્ટ લાઈક ઉનાળા !😩🤪 બફારા બ્રિન્ગિંગ પરસેવાસ્પોઇલિંગ માય ફેસ રૂપાળાધેટ ઇઝ વ્હાય…આઇ ડોન્ટ લાઇક ઉનાળા !😩🤪🤪 કોલ્ડ-ડ્રીંક...
આઈ ડોન્ટ લાઇક ઉનાળા – હાસ્ય કવિતા ધેર ઇઝ ટુ મચ બફારાઉપર સે કમિંગ કંટાળાધેટ ઇઝ વ્હાય..આઈ ડોન્ટ લાઈક ઉનાળા !😩🤪 બફારા બ્રિન્ગિંગ પરસેવાસ્પોઇલિંગ માય ફેસ રૂપાળાધેટ ઇઝ વ્હાય…આઇ ડોન્ટ લાઇક ઉનાળા !😩🤪🤪 કોલ્ડ-ડ્રીંક...
“શબ્દકોશ” માં કેટલુંક આડુંઅવળું થઈ ગયું છે ! “શબ્દકોશ” માં કેટલુંકઆડુંઅવળું થઈ ગયું છે ! “જનમટીપનું” નામ,“મોબાઈલ” થઈ ગયું છે ! “કેદી નંબર” નું નામ,“મોબાઈલ નંબર” થઈ ગયું છે ! “જેઈલરનું” નામ,“એડમીન” થઈ ગયું...
એમ શાને લાગે છે તારા વગર રહેવાય નૈ! એમ શાને લાગે છે તારા વગર રહેવાય નૈ!આવું શું એકવાર તારાથી મને કહેવાય નૈ! ક્યાં વધું ચાહું છું કહીદે હાથમાં લઈ હાથ, કેજિંદગી! તારા વગર પણ...
ચલો છોડો જવા દોને, હવેથી ધ્યાન રાખીશું,ન કરવો આંધળો વિશ્વાસ એનું ભાન રાખીશું. ભલે કડવું જગત બોલે હું તો મક્કમ છું ભીતરથી,શબ્દ પણ જાનલેવા હોય, તેથી મ્યાન રાખીશું. નથી કાયરપણું કંઈ હોં, ખુમારી છે...
❛❛એમને પામવાની ક્યારે કોઇ હસરત નથી કરી;અર્થ એનો એ નથી કે મેં મહોબ્બત નથી કરી; મેં જો કર્યો પ્રેમ એમને તો એય પણ કરે મને,એવી પરવરદિગારને કોઇ ઇબાદત નથી કરી; હા, જોયો છે કાયમ...
એક સપનુ સાવ બોગસ નીકળ્યું એક સપનુ સાવ બોગસ નીકળ્યું,એ પછી આંસુય ચોરસ નીકળ્યું. કેમ આ દરિયો અચાનક ઉછળે?આંખનું જળ એમ ધસમસ નીકળ્યું. શૂન્યતા મહેમાન થઈ આવી ચડી,કાગડાનું વેણ ફારસ નીકળ્યું. ના કદી એણે...
હો રંગ રસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો ? હો રંગ રસિયા,ક્યાં રમી આવ્યા રાસ જો ? આ આંખલડી રાતી રે,ઉજાગરો ક્યાં રે કીધો ? આજ અમે ગ્યા’તા મણિયારાને હાટ જો,આ ચૂડલિયું રે મૂલવતાં...
જીવનને થાય છે હેરત, મને મેં જીવતો રાખ્યો! જીવનને થાય છે હેરત, મને મેં જીવતો રાખ્યો!મરણથી કેળવી નિસ્બત, મને મેં જીવતો રાખ્યો ઉઠાવીને ઘણી દિક્કત, મને મેં જીવતો રાખ્યોપરાઈ છે ભલે મિલકત, મને મેં...
જિગરની વાત છે જો પરવડે તો ખોતરી નાંખો ત્વચા પર ભેખડોના થર ચડે તો ખોતરી નાખો.જિગરની વાત છે જો પરવડે તો ખોતરી નાંખો. સૂની આંખોને ભરવાનું બીજું સામર્થ્ય કોનું છે?પ્રસંગો એક બે જૂના જડે...
હા હું છું ગુજરાતી,શું આનાથી છે કોઈને આપત્તિ રહેઠાણ છે મારું સૌરાષ્ટ્ર ને ધંધો છે મારો ખેતી,ધાન પહોંચે આખા વિશ્વમાં ગુજરાતી થકી,એટલું કહેતાં જ ફૂલે મારી છાતીશું એનાથી છે કોઈને આપત્તિ રિસ્ક લેતા શીખવે...