Category: કાવ્ય સરિતા

એક ગુજરાતી ગઝલ : નથી સંબંધ કોઈ, ને છતાં સંધાન રાખે છે 0

હું તારી યાદના રંગીન પગલાં ખોઈ બેઠો છું

હું તારી યાદના રંગીન પગલાં ખોઈ બેઠો છું પ્રસંગોમાં જીવું છું તોય ઘટના ખોઈ બેઠો છું,હું તારી યાદના રંગીન પગલાં ખોઈ બેઠો છું. મને મંઝિલ મળી એનો હરખ છે, ના નહિ પાડું,છે પીડા એજ...

ચકલી નો માળો 0

જશે જીવ હમણાં જ એવી તરસ છે!

જશે જીવ હમણાં જ એવી તરસ છે! જશે જીવ હમણાં જ એવી તરસ છે!નથી જાણ ખુદને, કે શેની તરસ છે! ઉપરથી નીચે જોઈ લો કોઈને પણ,શિખરથી લઈને તળેટી તરસ છે! જરા અમથું આકાશ ઘેરાતું...

કહેવતનું ટીઝર…અને જ્ઞાનનું આખું ફિલ્મ : જયદેવ પુરોહિત દ્વારા લિખિત 0

સમસ્યાઓ થી છટકશો તો સમાધાન મળવાનું નથી

સમસ્યાઓ થી છટકશો તો સમાધાન મળવાનું નથી સમસ્યાઓ થી છટકશો તો સમાધાન મળવાનું નથી,અધૂરા કાર્ય જો મૂકશો પડતા તો કંઈ વળવાનું નથી. ચકલીની આંખ સિવાય પણ આડુંઅવળું દેખાશે ઘણું ,મૂળ મુદ્દાથી ભટકી જશો તો,...

શરદ પૂનમ નું મહત્વ 0

ચાંદ પણ ઊંઘ્યો નહિ, આપના ગયા પછી

ચાંદ પણ ઊંઘ્યો નહિ, આપના ગયા પછી ❛❛ચાંદ પણ ઊંઘ્યો નહિ,આપના ગયા પછીરાત પણ વીતી નહીં,આપના ગયા પછી. શબ્દો ની હતી જે રમત,પૂરી થઈ ગઈ,દિલ હવે રહ્યું છે ક્યાં,આપના ગયા પછી. ભૂલ હતી મારી...

દરેક સવાલના જવાબ 0

દિલ મારું પૂછે છે દોસ્ત તું ક્યાં જાય છે

દિલ મારું પૂછે છે દોસ્ત તું ક્યાં જાય છે દિલ પૂછે છે મારું ,અરે દોસ્ત તું ક્યાં જાય છે જરાક તો નજર નાખસામે સ્મશાન દેખાય છે . ના વ્યવહાર સચવાય છે ,ના તહેવાર સચવાય...

પ્રકૃતિ નો હસતો ચહેરો : એક સુંદર ગુજરાતી કાવ્ય 0

પ્રકૃતિ નો હસતો ચહેરો : એક સુંદર ગુજરાતી કાવ્ય

પ્રકૃતિ નો હસતો ચહેરો : એક સુંદર ગુજરાતી કાવ્ય સદા એ હસતો ચહેરો છે પ્રકૃતિનો અહીં,આપણા જ ભીતરી ભાવમાં મિલાવટ ઘણી. નથી સ્વાર્થ કે નથી કોઈ જ વેપાર અહીં,છતાં બગીચે ખિલતી રોજ કળીઓ ઘણી....

નિવૃત્તિ કવિતા 0

સીનીયર સીટીઝન તો તેને રે કહીયે

સીનીયર સીટીઝન તો તેને રે કહીયે, જે મોજ પોતાની માણે. રે… !!ખાઈ પીઈ ને જલશા કરે, બીક કદી ન રાખે રે … !! ભલે રહ્યા દિવસો થોડા, એની ગણતરી ન માંડે રે … !!પૈસો...

નાની લીટી ભૂંસ્યા વગર 0

કોઈની નાની લીટી ભૂંસ્યા વગર મોટો થયો છું

❛❛કોઈની નાની લીટી ભૂંસ્યા વગર મોટો થયો છું,એકડો આજીજીનો ઘૂંટ્યા વગર મોટો થયો છું. પ્હાડની છાતી ચીરીને મેં કર્યો છે માર્ગ મારો,મંદિરોના પથ્થરો પૂજ્યા વગર મોટો થયો છું. કોઈ તનથી કોઈ મનથી તોડવા મથતા...

સુરતી શિયાળા ની રાહ 0

ઉદાસી ઘૂંટાઈને ઘાટી થઈ છે

ઉદાસી ઘૂંટાઈને ઘાટી થઈ છે ઉદાસી ઘૂંટાઈને ઘાટી થઈ છે,હતી માત્ર ઓળખ જે, યારી થઈ છે. બધી લાલી હોઠોની આંખોમાં આવી,જગા ફેરની શું બીમારી થઈ છે? ચલો ભૂલવાની શરત રાખું મંજુર,પુરાશે જગા એ? જે...

સમય પહેલાં સમેટી લો 0

સમય આવે એ પહેલાં બધું સમેટી લો

સમય આવે એ પહેલાં બધું સમેટી લો સમય આવે એ પહેલાં..બધું સમેટી લેવું જોઈએ… માન સન્માન ઘટે એ પહેલા..જાતે હટી જવું જોઈએ… કેટલાય નિર્ણયો કલેજાકઠણ રાખી ને કરવા પડે છે.. બારોબાર ઉસેટાઇ જાય તે..પહેલા...