Category: કાવ્ય સરિતા

Indian Spices 0

ભારતીય મસાલામાં છુપાયેલું છે સ્વાસ્થ્ય સુખ

ગુજ્જુમિત્રો, કેમ છો? હવે લોકડાઉન ધીરેધીરે ખૂલી રહ્યું છે અને કોરોના વાયરસ સાથે જીવવાની તૈયારી કરવાની છે. આ લેખમાં હું અમુક એવા નુસખા લખી રહી છું જે રામબાણ ઈલાજ જેવા છે. ભારતીય મસાલામાં સ્વાસ્થ્ય...

મિત્ર 0

મિત્ર એટલે કોણ?

મિત્ર એટલે મળવા જેવો માણસ,મિત્ર એટલે હળવા જેવો માણસ,મિત્ર એટલે ભળવા જેવો માણસ,મિત્ર એટલે કળવા જેવો માણસ,મિત્ર એટલે રળવા જેવો માણસ,મિત્ર સહુને ફળવા જેવો માણસ…! મિત્ર એટલે પ્રથમ પહેલો શ્વાસ,મિત્ર એટલે હોવાનો અહેસાસ,મિત્ર એટલે...

Writing Poem 0

સરળ છે સૌને ગમી જવું…

કેટલું સરળ છે સૌને ગમી જવું,અનિચ્છાએ પણ સદા નમી જવું! ખુદની વાતે વળી મમત શીદ?ખોટું હોય તો પણ ખમી જવું! માણસ છે, ગુસ્સો આવે તો,સહેજ તપી જવું, પછી શમી જવું! સાચું હોવું જરૂરી નથી,...

ગુજરાતી કવિતા 1

‘ળ’ ન હોત તો?!!

મારા વ્હાલા ગુજ્જુમિત્રો, ગુજરાતી આપણી માતૃભાષા છે અને તેની અનેક વિશેષતાઓ છે. આ મીઠી ભાષાનો એક અક્ષર છે જે અનોખો છે અને તે છે ‘ળ’. પણ જરા વિચારો કે ‘ળ’ ન હોત તો?!! ‘ળ’...

વડીલના ચશ્માના નંબર 0

ખૂબ કામ છે લોકોને…

લોકડાઉન બંધ કરો,કોઈની તપાસ કરશો નહીં…ફરવા દો બધાને રસ્તા પર…ખૂબ કામ છે લોકોને… ! પણ પછી..ઉપચાર કરશો નહીં મફતમાં,કરી દો લાખ રૂપિયા દવાના,બેંકના હપ્તા ઓછા ના કરો,ખૂબ કામ છે લોકોને… પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સાહેબ,કેમ...

Mobile 0

ચાર્જ કરવાની જરૂર મોબાઈલને છે કે સંબંધોને?

એક સરસ મજાનું ઘર,એમાં વસે એક નારી અને નર,એક બીજાને હસે હસાવે,જીવે મસ્તીમાં દુનિયાથી રહે પર. ત્યાં ઓચીંતું એક દિવસ,હાથ લાગ્યું એક યંત્ર,હવે ના કોઈ હસે, ના કોઈ રમેછિન્નભિન્ન થયું ઘરનું તંત્ર. ના કોઈ...

સંબંધ કેવી રીતે મજબૂત બને છે? 0

દોસ્ત કોણ છે?

જેની સાથે લોહીનો સંબંધ નથી…છતાં વહાલું લાગે તે નામ છે,દોસ્ત. જેની સાથે થાય અઢળક વાતો…છતાં થાક ના લાગે તે નામ છેદોસ્ત. જેની સાથે નાનકડી વાત માં પણ…હસી શકાય તે નામ છેદોસ્ત. જેના ખંભે માથું...

Writing pad Gujjumitro 0

તારી યાદના કિસ્સાઓ લખ મને..

બહુ દિવસો પછી મને એક આવું કાવ્ય વાંચવા મળ્યું જેમાં પ્રેમની સુગંધ છે, વિરહની પીડા છે અને મીઠી યાદ છે. મને આશા છે કે તમને પણ આ કાવ્ય વાંચીને તમારી “મીઠી” યાદ તાજી કરવી...

દૂધમાં ચોળેલી રોટલી ની રેસિપી 0

કોવિડ 19 માં મારી હાલત…

પ્રસંગોપાત નાહનારો હું હવે દૂધની થેલીને રોજ નવડાવું છું, કપડાંની થેલીથી શરમાતો હું હવે ડોલમાં શાક લેવા જઉં છું. ખુલ્લેઆમ વટથી ફરનારો હું હવે રૂમાલમાં મોં છુપાવીને જઉં છું, રોજ થાકીને સૂઈ જનારો હું...

ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજી 0

શ્રીકૃષ્ણ તારું કામ પડયું છે…

આજે જીવન બધે સુમસામ પડયું છે.આશાઓનાં કાને તારું નામ પડયું છે.જ્ઞાન, વિજ્ઞાન અફળ તમામ પડયું છે.તું આવ, હે કૃષ્ણ તારું કામ પડયું છે… મંઝીલ બધી નિર્જીવ પડી છે.સડકો સઘળી વિરાન પડી છે.સાંભળ આ સંકટની...