કોવિડ 19 માંં શું તમારી પણ આવી હાલત થઈ છે? આ નાનકડી હાસ્ય કવિતામાં તમને લોકડાઉનના સત્યની હળવાશ ભરી જલક મળશે.

કોવિડ 19 માં મારી હાલત…

દૂધમાં ચોળેલી રોટલી ની રેસિપી

પ્રસંગોપાત નાહનારો હું

હવે દૂધની થેલીને રોજ નવડાવું છું,

કપડાંની થેલીથી શરમાતો હું

હવે ડોલમાં શાક લેવા જઉં છું.

ખુલ્લેઆમ વટથી ફરનારો હું

હવે રૂમાલમાં મોં છુપાવીને જઉં છું,

રોજ થાકીને સૂઈ જનારો હું

હવે સૂઈને થાકી જઉં છું.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *