બાપુ, નવી ગાડી અને ડ્રાઇવિંગ
બાપુ, નવી ગાડી અને ડ્રાઇવિંગ બાપુએ નવી કારલીધીપાછળ લખ્યું ડ્રાઇવિંગ શીખે છેતમારું વાહન 10 ફૂટદૂર રાખો ( 2 મહિના પછી ) બાપુએ આગળબોર્ડ માર્યું આઘા રહેજોહવે આવડી ગઈ છે 😂😂 શિયાળામાં તંદુરસ્ત અને તાકાતવર...
બાપુ, નવી ગાડી અને ડ્રાઇવિંગ બાપુએ નવી કારલીધીપાછળ લખ્યું ડ્રાઇવિંગ શીખે છેતમારું વાહન 10 ફૂટદૂર રાખો ( 2 મહિના પછી ) બાપુએ આગળબોર્ડ માર્યું આઘા રહેજોહવે આવડી ગઈ છે 😂😂 શિયાળામાં તંદુરસ્ત અને તાકાતવર...
પતિ, પત્ની અને ગધેડો પતિ ડાઈનિંગ ટેબલ પર બેઠો હતો અને પત્ની જમવાનું પીરસી રહી હતી, અને બંને બાળકો મોન્ટુ અને પિંકી રમતા હતા. પતિ (પત્નીને) : આજે હું ઓફિસેથી આવતો હતો ત્યારે એક...
પત્નીને અર્ધાંગિની કેમ કહેવાય છે : ગુજરાતી હાસ્ય લેખ ઓન લાઇન ફ્રોડ નો એક નવતર કિસ્સો ધ્યાન થી વાંચો ..ગુજરાતી હાસ્ય લેખ એક ઓફીસર નિવૃત થયા. સારી એવી રકમ મળી . ૨૫ લાખ જેટલી...
બાપુ નો ડાયરો : જોક્સ ની રમઝટ બાપુ લગન માં જમવા ગયા. ત્યાં પ્લેટ પર મૂકેલ ટીશ્યુ પેપર જોઇ ને તેમને થયું કે આ પણ કોઇ ખાવા ની ચીજ હશે. તે લઇ ને મોઢા...
માસ્તર : સફળ પ્રેમ અને નિષ્ફળ પ્રેમ માં શું ફરક? બકો : નિષ્ફળ પ્રેમ કવિતા ગઝલ લખશે આખો દિવસ ભટકશે અને ઉત્તમ શરાબ પીશે. અને સફળ પ્રેમ કોથમીર સાથે મફત લીમડો માગશે વટાણા તુવેર...
લગન નક્કી કર્યું, પણ કોની સાથે? એક ભાઈ (સંબંધી સાથે ફોન પર) : ‘હલ્લો… હા આપણે મહેશનું નક્કી કર્યુ છે…’ સંબંધી : ‘અરે વાહ… સરસ… કેવા છે સામે વાળા લોકો…?’ ભાઈ : ‘એકદમ આપણાં...
ગુજ્જુભાઈ ની અક્કલ એક નંબર ગુજ્જુભાઈ ની મિત્રતા શા માટે જરુરી છે… કારણકે ગુજ્જુભાઈ ની અક્કલ બેજોડ હોય છે. એક વ્યક્તિ ને પોતાનો જુના ધરે પડેલો, સિંગલ બેડ 10 કિલોમીટર દુર, પોતા ના નવા...
પારસી ભાષા માં વાંચો પારસી બાવા ની આપવીતી! બે પારસી બાવા, ૯૦ વર્ષ આસપાસના – રુસ્તમજી ને સોરાબજી,બગીચામાં રોજ મળે. એવામાં રુસ્તમજી એકાએક ગાયબ થઈ ગયા. મહીના પછી દેખાયા. પોતાની મધ જેવી મીઠી પારસી...
પતિ પત્નીની ગમ્મત ગુલાલ પત્ની; છાપા માં લખ્યું છે કે ૨૫% સ્ત્રીઓ માનસિક રોગની દવા લે છે. પતિ; આ તો બહુ ભયંકર કહેવાય પત્ની; કેમ? પતિ; બાકીની ૭૫% દવા વગર ફરે છે. . ....
એક ડિપ્રેશન નો દર્દી જ્યારે ડૉક્ટર પાસે ગયો તો શું થયું? એક ડીપ્રેશનનો દર્દી ડોકટર પાસે ગયો. ડોકટર : બોલો શું તકલીફ છે ? દર્દી : સાહેબ નકરા આડા અવળા વિચાર આવે છે ડોકટર...