બાપુ નો ડાયરો : જોક્સ ની રમઝટ

સ્ત્રીના આંસુથી વધુ મોંઘું કંઈ નથી

બાપુ નો ડાયરો : જોક્સ ની રમઝટ

બાપુ લગન માં જમવા ગયા.

ત્યાં પ્લેટ પર મૂકેલ ટીશ્યુ પેપર જોઇ ને તેમને થયું કે આ પણ કોઇ ખાવા ની ચીજ હશે.

તે લઇ ને મોઢા માં મૂકવા જતા હતા ત્યાં દરબારો એ રાડ પાડી.

ખાતા નહીં, હાવ મોળું સે.
😂😂😂😂😂😂

કાઠીયાવાડ માં એક બાપુ ની ઑફિસ માં મહેમાન આવ્યા તો બાપુ એ બંદુક લઇને બહાર નીકળી બે ભડાકા કર્યા.

મહેમાન : બાપુ કેમ ભડાકા કર્યા?

બાપુ : ઇ તો ચા વાળા ને બે ચા કીધી.
😂😂😂😂😂😂

બાપુ કાર માટે લોન લેવા ગયા.
બાપુ : મારે ક્યા ડોક્યુમેન્ટ રજુ કરવા પડશે?
મેનેજર : કોઇ ડોક્યુમેન્ટ નહિ, ખાલી પાંચ બાપુ ના નામ આપો જેણે લોન ભરી હોય………………
😂😂😂😂😂😂😂😂

એક આફ્રિકન અને બાપુ ભેગા થયા.
બાપુ : તમારે ત્યાં આઝાદી કોના લીધે મળી?
આફ્રિકન : નેલ્સન મંડેલા. તમારે ત્યાં?
બાપુ : અમારે ત્યાં ગાંધી મંડેલા…….
😅😅😅😅😅😅😅😅

બાપુ નો ડાયરો : જોક્સ ની રમઝટ
બાપુ નો ડાયરો : જોક્સ ની રમઝટ

બાપુની ગાડીનો એક્સીડેન્ટ થયો.

મેં હેડલાઇટ બતાવી ને તને સાઇડ માં જવાનું કીધુ’તું….

બાપુ : ઓ નવરી ના, મેં વાઇપર ચાલુ કરી ને તને ના તો પાડી’તી…
😂😂😂😂😂😂

ગુજ્જુભાઈ ની અક્કલ એક નંબર

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *