એક ડિપ્રેશન નો દર્દી જ્યારે ડૉક્ટર પાસે ગયો તો શું થયું?
એક ડિપ્રેશન નો દર્દી જ્યારે ડૉક્ટર પાસે ગયો તો શું થયું?
એક ડીપ્રેશનનો દર્દી ડોકટર પાસે ગયો.
ડોકટર : બોલો શું તકલીફ છે ?
દર્દી : સાહેબ નકરા આડા અવળા વિચાર આવે છે
ડોકટર : કેવા વિચાર?
દર્દી : જેમ કે હું અહીં આવ્યો, બીજું કોઈ દર્દી નથી તો સાહેબનુ ઘર કેમ ચાલતુ હશે?
કેટલા રૂપિયા બગાડીને સાહેબ ભણ્યા હશે ! સાંજ સુધીમાં સો રૂપિયા કમાતા હશે કે કેમ ?
કયાંક ખેડુતની જેમ લટકી તો નહી જાય ને …???
આવા વિચાર એકધારા આવે છે…
( હવે ડોકટર ડીપ્રેશનમા છે )
😂🤣😂