સફળ પ્રેમ અને નિષ્ફળ પ્રેમ માં શું ફરક?
માસ્તર : સફળ પ્રેમ અને નિષ્ફળ પ્રેમ માં શું ફરક?
બકો : નિષ્ફળ પ્રેમ કવિતા ગઝલ લખશે આખો દિવસ ભટકશે અને ઉત્તમ શરાબ પીશે.
અને
સફળ પ્રેમ કોથમીર સાથે મફત લીમડો માગશે વટાણા તુવેર ફોલશે, દાળ શાક માં ઓછા વધારે મીઠા ની ફરિયાદ કરશે અને દીવાળી માં માળીયે ચઢશે
માસ્તર બકાને ગળે વળગી ને ધ્રુસકે ધ્રુસકે રડ્યા…
Also read : હાઇડ્રોથેરાપી : જીરા નું પાણી બનાવવાની રીત અને તેના ફાયદા