ગુજ્જુમિત્રો Blog

ગુજરાતી શેરો શાયરી 0

આટલી છે માણસની ઓકાત

આટલી છે માણસની ઓકાત ધી નો એક લોટો અને,લાકડા ઉપર લાશ,થઈ થોડા કલાકમાં રાખ,બસ આટલી છેમાણસની ઓકાત… ???? એક બુઢા બાપસાંજે મરી ગયાપોતાની આખી જીંદગીપરિવારના નામે કરી ગયાક્યાંક રડવાનો અવાજતો ક્યાંક વાતમાં વાત“અરે જલ્દી...

ફાફડા જલેબી 0

જલેબી ને ફાફડા ના વિવાહ!

જલેબી ને ફાફડા ના વિવાહ! માંગુ નાખ્યું એક દિવસકંદોઈએ દીકરી જલેબી નુંફરસાણના દીકરા ફાફડા માટે કોઈ જ ન્હોતો મેળ બંનેનોકે એક લાંબો ને એક ગોળ એકમાં ખારાશ ને એકમાં મીઠાશએકનું મિત્રગણ તીખાં મરચાંને એકની...

0

શિયાળામાં કયો દેશી ખોરાક ખાવો જોઈએ?

શિયાળામાં કયો દેશી ખોરાક ખાવો જોઈએ? ગુજજુમિત્રો, શિયાળામાં ખાવા માટે કુદરત આપણને અઢળક આપે છે અને એ ઋતુ મુજબ જો આપણે ખાઈએ તો આખા વર્ષ માટેનું પોષણ આ ચાર મહિનામાં ભેગું કરી શકીએ. શિયાળા...

ગુજરાતી હાસ્ય લેખ 1

પતિ-પત્ની અને પાણીપુરી

પતિ-પત્ની અને પાણીપુરી પત્ની પાણીપુરી ખાઈ રહી હતી. 20-25 પુરી ખાધા પછી તેણે પતિને પૂછ્યું, “બીજી 10 ખાઈ લઉં?” પતિ : નાગણ ખાઈ લે. પત્નીએ ગુસ્સામાં પ્લેટ ફેંકી દીધી અને કહ્યું, “નાગણ કોને બોલ્યા?”...

૨૦૨૦ ને વિદાય 0

૨૦૨૦ ને વિદાય

ગુજજુમિત્રો, ચાલો ભેગા મળીને આપણે ૨૦૨૦ ને વિદાય આપીએ. આ વર્ષ બધાં લોકો માટે નવા નવા બોધ પાઠ લઈને આવ્યું હતું, નવી મુશ્કેલી અને નવી જીવનશૈલી લઈને આવ્યું હતું. પણ મને આશા છે કે...

ગુજરાતી સાહિત્યના અદ્ભુત શેર 0

ગુજરાતી સાહિત્યના અદ્ભુત શેર

ગુજરાતી સાહિત્યના અદ્ભુત શેર ગુજજુમિત્રો આજે હું તમને પ્રખ્યાત ગુજરાતી લેખકો અને કવિઓના અમુક શેર જણાવવા માગું છું. આ લેખકો ગુજરાતની ગરિમા ના અભિન્ન અંગ છે. આપણી ભાષા આપણું ગૌરવ છે અને અહીં અમુક...

જ્યાં ગુજરાતી ત્યાં ગુજરાત 0

ગુજરાતના ભૂલાયેલા કાઠિયાવાડી શબ્દો

ગુજજુમિત્રો, ગુજરાત એક રાજ્ય છે પણ તેમાં આવેલા જિલ્લા એક એક પ્રાંત જેવા છે. દરેક ની અલગ બોલી, અલગ સંસ્કૃતિ. આવી જ એક જાજરમાન સંસ્કૃતિ છે, કાઠીયાવાડ ની. કાઠીયાવાડ ગુજરાતનાં સૌરાષ્ટ્ર વિસ્તાર ને કહેવામાં...

Sesame seed 1

તલનું તેલ શા માટે ખાવું જોઈએ? ધમનીઓ અને દાંત માટે ફાયદાકારક

ગુજજુમિત્રો આજે હું તમને જણાવવા માગું છું કે તલનું તેલ શા માટે ખાવું જોઈએ? તલનું તેલ શિયાળામાં ખાવું બહુ ફાયદાકારક છે અને ખાસ કરીને ધમનીઓ અને દાંતના સ્વાસ્થ્ય માટે. ચાલો વિગતવાર સમજીએ તલના તેલ...

સમજતાં વાર લાગે છે 0

ઓસ છે કે છે મારી જ જાત ફૂલો પર!

રડી રડીને વિખેરાઈ રાત ફૂલો પર,આ ઓસ છે કે છે મારી જ જાત ફૂલો પર. તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું:તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર. પવનને કાન મરોડીને કોઈ સમજાવો,ન...

જનરલ નોલેજ ના સવાલ જવાબ 1

જનરલ નોલેજ ના સવાલ જવાબ નો ભંડાર

જનરલ નોલેજ ના સવાલ જવાબ નો ભંડાર ગુજજુમિત્રો આજે હું તમને જનરલ નોલેજ ના અમુક એવા સવાલ જવાબ ની લીસ્ટ શેર કરી રહી છું જે બહુ જ વિસ્તૃત અને ઉપયોગી છે. આ લીસ્ટ શિક્ષકો...