ગુજરાત વિષે જનરલ નોલેજ
ગુજરાત વિષે જનરલ નોલેજ
- જાંબુવતીનું ભોંયરું ક્યાં આવેલ છે – પોરબંદર
- ભારતીય સંગીતમાં નોટેશન પધ્ધતિ લાવનાર પ્રથમ સંગીતકાર – પ્રો. મૌલાબક્ષ
- ગુજરાતી ભવાઇના ભિષ્મ પિતામહ કોણ – અસાઇત
- કાળકા શિખર કયા પર્વત પર આવેલ છે – ગિરનાર
- ગુજરાતમાં કઇ પરિક્ર્માઓનું વિશેષ મહત્વ છે – નર્મદા, શેત્રુંજય અને ગિરનાર
- કાર મ્યુઝિયમ ક્યાં આવેલ છે – ગોંડલ
- ૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું – વીરચંદ રાઘવજી ગાંધી
- ગુજરાતની કઇ નદીઓ કુંવારિકાઓ કહેવાય છે – બનાસ, સરસ્વતી અને રૂપેણ
- ગુજરાતમાં કાષ્ઠકલાનાં કેન્દ્રો કયા – ભૂજ, ભરૂચ, ઇડર, સંખેડા, નડિયાદ
- જમયલશા પીરની દરગાહ ક્યાં આવેલ છે – જૂનાગઢા
- ગઢ્ડા કયા સંપ્રદાયનું તીર્થધામ છે – શ્રી સ્વામિનારાયણ
- ખંભલાવ માતાનું મંદિર ક્યાં આવેલ છે – માંડલ
- બાર્ટન સંગ્રહાલય ક્યાં આવેલ છે – ભાવનગર
- ‘મુદ્વા સ્કૂલ ઑફ ક્લાસિક્લ ડાન્સિંગ’ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી – ભાસ્કર અને રાધા મેનન
- ધોળાવીરા ક્યા જિલ્લામાં આવેલ છે – કચ્છ
- ઉનડબાપુની જન્મભૂમિ કઇ – પાળિયાદ
- વડનગરનો કિલ્લો કોણે બંધાયો હતો – કુમારપાળે
- વેદમંદિરની સ્થાપના કોણે કરી હતી – સ્વામી યોગેશ્વરનંદજી
- રથયાત્રાનો પ્રારંભ કોણે કરાવ્યો હતો – મહંત નૃસિંહદાસજી
- રાણી રૂપમતી મસ્જિદ કોણે બંધાવે હતી – મહંમદ બેગડો
- ગુજરાતી સાહિત્ય અકાદમીનું સંચાલન કોણ કરે – ગુજરાત સરકાર
- એક્વાસિટી વૉટરપાર્ક ક્યાં આવેલ છે – કામરેજ
- “એ તો કેવો ગુજરાતી જે હો કોવળ ગુજરાતી” પંક્તિ કોની – ઉમાશંકર જોશી
- સોમનાથમાં કઇ ત્રણ નદીઓને સમૂહ થાય છે – સરસ્વતી, હિરણ અને કપિલા
- હોળી ક્યારે ઉજવાય – ફાગણ પૂનમ
- કઇ જાતિના લોકોની ઘોડાદોડ જોવાલાયાક હોય છે – મેર
- અમદાવાદની સ્કૂલ ઑફ આર્કિટેકચરના સ્થાપક કોણ – બાલકૃષ્ણ દોશી
- કચ્છનું બન્ની ગામ કયા કારણે જાણીતું છે – ભરતગૂંથણ
- કચ્છના ચલણી સિક્કાઓ કયા નામથી પ્રચલિત હતા – કોરી
- સૌરાષ્ટ્રની કઇ જાતિના લોકો મોતીકામ માટે જાણીતા છે – કાઠી
- પઢારની વસતિ કયા વિસ્તારમાં વધુ જોવા મળે છે – નળકાંઠા
- ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં ઊજવાય છે – મોઢેરા
- માટેલમાં કયા માતાજીનું મંદિર આવેલ છે – ખોડિયાર માતા
- શૂરપાણેશ્વર મંદિર ક્યા જિલ્લામાં આવેલ છે – વડોદરા
- મોતી ભરત કયા લોકોનું જાણીતું – અમરેલી જિલ્લાના કાઠી લોકોનું
- ગોપાળદાસની હવેલી ક્યાં આવેલ છે – વસો (હવેલીની કાષ્ટકલા જોવ જેવી છે)
- સંત અમર દેવીદાસની જગ્યા ક્યાં આવેલ છે – પરબવાવડી
- સંગીતકાર બેલડી કલ્યાણજી આણંદજીનો જન્મ ક્યાં થયો હતો – માંડવી
- ગુજરાતમાં કયું યાત્રાધામ સુખડીના પ્રસાદ માટે જાણીતુ છે – મહુડી
- નિપા ઠક્કર ક્યા ક્ષેત્રે જાણીતા – કથ્થક
- વડોદરમાં શ્રી અરવિંદ કેન્દ્રની સ્થાપના કોણે કરી હતી – અંબુભાઇ પુરાણી
- સરોજ ગુંદાણીનું નામ ક્યા ક્ષેત્રે જાણીતું – સુગમ સંગીત
- પુરૂષોત્તમ ઉપાધ્યાયનું નામ કયા ક્ષેત્રે જાણીતું – ફિલ્મ સંગીત
- ગુજરાતમાં કયા પ્રદેશની ભાષાની લિપી નથી – કચ્છ
- ભારતીય સંગીતમાં નોટેશન પધ્ધતિ લાવનાર પ્રથમ સંગીતકાર કોણ – પ્રો. મૌલાબક્ષ
- શાયલા શાના માટે જાણીતું છે – લાલજી મહારાજના સ્થાન માટે
- પટારા માટે કયું શહેર જાણીતું – ભાવનગર
- કયા મેળામાં નાગા બાવાઓના સંઘયાત્રા કરે છે – ભવનાથના મેળામાં
- પન્નાલાલ પટેલની કઇ નવલકથાને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ – માનવીની ભવાઇ
- તણછાંઇ કાપડ સાથે ક્યું નામ જોડાયેલું છે – સુરત
- ક્ષેમુભાઇ દિવેટીયા અને રાસ બિહારીનું નામ કયા ક્ષેત્રે જાણીતું – સુગમ સંગીત
- કૌમુદી મુનશીનું નામ ક્યા ક્ષેત્રે જાણીતું – સુગમ સંગીત
- ઇસ્ટર સન્ડે કયા ધર્મના લોકો ઉજવે છે – ખ્રિસ્તી
- નંદીની શાહનુ નામ ક્યા ક્ષેત્રે જાણીતા – સિતાર
- શ્યામક્ષ ચાવડાનું નામ કયા ક્ષેત્રે જાણીતું – સંસ્કૃતના વેદપાઠી વિદ્ધાન
- ગુજરાતી આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે – ભાલણ
- બંસીલાલ વર્મા (ચકોર) નું નામ કયા ક્ષેત્રે જાણીતું – કાર્ટૂનિંગ
- સોમાલાલ શાહનું નામ કયા ક્ષેત્રે જાણીતું -ચિત્રકળા
- પ્રાગજી ડોસાનુ નામ કય ક્ષેત્રે જાણીતું – ગુજરાતી નાટ્ય (નાટ્યકલા)
- કચ્છના લોકોનું નવું વર્ષ ક્યારથી શરૂ થાય છે – અષાઢ સુદ બીજ
- દમયંતી બરડાઇનું નામ ક્યા ક્ષેત્રે જાણીતું – લોકસંગીત
- કુંભારિયાના જૈન દેરાસરો ક્યાં આવેલ છે – અંબાજી
- પ્રખ્યાત સંગીતકાર બૈજુબાવરાનું વતન કયું – ચાંપાનેર
- અમિત અંબાલાલનું કયા ક્ષેત્રે જાણીતું – ચિત્રકળા
- કાર્ટૂનિસ્ટ બંસીલાલ વર્માનું ઉપનામ – ચકોર
- જુગતરામ દવે આશ્રમ ક્યાં આવેલો છે – વેડછી
- વિઠ્ઠલદાસ બાપોદરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું – હવેલી સંગીત
Read more posts here.