નવા વર્ષથી કસરતનો નિયમ
નવા વર્ષથી કસરતનો નિયમ
બે દિવસથી ઠંડી ખૂબ હતી.
ગઈકાલે નકકી કરેલું કે નવા વર્ષ થી જિમ માં કસરત કરવા જવાનું.
પણ આજે સવારે જેવું એલાર્મ વાગ્યું ત્યાં તો યાદ આવ્યું હું તો ગુજરાતી છું. અને મારૂં નવું વર્ષ તો કારતક સુદ-૧ ના આવે છે.
પાછો સુઈ ગયો…
Read more Gujarati jokes here.