સાધુ બાબા ની સાધના નું રહસ્ય

સ્ત્રીના આંસુથી વધુ મોંઘું કંઈ નથી

સાધુ બાબા ની સાધના નું રહસ્ય

એક સંત હતા. એમને કોઈ પણ વિષય પર પૂછો, વારંવાર પૂછો, એ હંમેશા જવાબ હસતા જ આપે. ગુસ્સો કયારેય કરે નહીં.

એકવાર મે પૂછ્યું, “બાબા તમે ધીરજ, ધ્યાન અને સાધનાનુ આ શિક્ષણ ક્યાંથી પ્રાપ્ત કરેલ છે ?”

સંતે મને પ્રેમથી જોયો, કહ્યું, “બેટા, મેં 20 વર્ષ, સાડીના શો-રૂમમાં કામ કર્યું છે.

????????????

Also read: મારા વ્હાલા અમદાવાદ ના અમદાવાદી જોક્સ અને હાસ્યકથાઓ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *