જાણવા કરતા સમજવું
જાણવા કરતા સમજવું એ ઘણું મહત્વનું છે, તમને જાણતા તો અનેક હશે પણ જે ખરેખર સમજતા હોય એવા ઓછાં હશે. Also read: અહીંયા સૌ નશામાં છે
જાણવા કરતા સમજવું એ ઘણું મહત્વનું છે, તમને જાણતા તો અનેક હશે પણ જે ખરેખર સમજતા હોય એવા ઓછાં હશે. Also read: અહીંયા સૌ નશામાં છે
ખાંગા થઈને તુટી પડેલાં મેઘ ને મીઠો ઠપકો! આ રીતે વહાલ કંઈ કરાય ? ઊભરાયું હોય હેતટપલીક બે મારીએપણ સીધો કાંઈ ધુંબો મરાય? ઓચિંતા આવીનેધાબા લગ ઊછળીનેકરવાનુ આવુ તોફાન ? શેરિયુંમા તરતીઇ કાગળની હોડિયુંનુંથોડુંક...
પૌઆ માત્ર સ્વાદિષ્ટ જ નહીં, અત્યંત પૌષ્ટિક પણ છે! ભૂખને તરત શાંત કરવા માટે માત્ર પૌંઆ નો વિચાર સૌથી પહેલા ધ્યાનમાં આવે છે. પૌંઆ આરોગ્યપ્રદ છે અને નાસ્તા કે રાતે હળવા ભોજન માટે શ્રેષ્ઠ...
ગુજજુમિત્રો, આજે હું તમને દાળ પકવાન બનાવવાની સરળ રીત જણાવવા માગું છું. દાળ પકવાન ની ખાસ વાત છે કે તેમાં ભરપૂર પ્રમાણ માં પ્રોટીન રહેલું છે અને ડાયાબીટીઝ ના દર્દીઓ માટે બહુ ફાયદાકારક પણ...
લગ્નપ્રસંગે અપાતા માઁ માટ (માં માટલું) નું મહત્વ ગુજજુમિત્રો, ગુજરાતી સંસ્કૃતિ નો ઉજ્જવળ ભાગ છે આપણા રિવાજો અને લગ્નપ્રસંગો. આજે હું તમને આપણાં લગ્નપ્રસંગે કન્યાની માતા તરફ થી આપવામાં આવતા માં માટલાના મહત્ત્વ વિષે...
તળાવ એક જ હોય છે.જેમાં હંસ મોતી શોધે છે.અને બગલો માછલી શોધે છે.ફક્ત વિચાર વિચાર માં ફરક છે.તમારા વિચારો જ છે, જે તમનેઆગળ કે પાછળ લઈ જાય છે… Also read: આત્મવિશ્વાસ,મનોબળ અને સંકલ્પ
તામ્રજળ આયુર્વેદ જણાવે છે કે તાંબાનું પાણી શરીર ના ઘણા દોષો ને શાંત કરે છે. તેમજ આ પાણી થી શરીર ના ઝેરી તત્ત્વોને દૂર કરી શકાય છે. પાણી ને તાંબા ના વાસણ માં ઓછામાં...
આજનું સુખ ગઈ કાલના કરેલા પુણ્યની જાહેરાત છે, અને આજનું પુણ્ય આવતી કાલે આવનારા સુખનું રિઝર્વેશન છે. Also read: પરિવર્તન ની શરૂઆત ખુદ થી કરો : ગુજરાતી બોધ કથા
અથાણાં બનાવવા વપરાય છે ગુંદા ગુજજુમિત્રો, અથાણાની સીઝન ચાલી રહી છે ત્યારે આપણા ઘરમાં જુદી જુદી જાતના અથાણાં બને છે. ગુંદા એક એવું ફળ છે જેને આપણે સહુ જાણીએ પણ છીએ અને તેનું અથાણું...
ભજીયા પ્રેમ ઝિંદાબાદ એકવાર કોઈએ ગુજ્જુભાઈને પૂછ્યું કે વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો : ચોમાસામાં ભજિયાં ખાવા શા માટે આરોગ્યપ્રદ છે ? વાંચો ગુજ્જુભાઈનો મજેદાર જવાબ : ➡️ ચોમાસામાં વાતાવરણ પલટાતાં પાચનક્રિયા ધીમી પડે છે....