ગુજ્જુમિત્રો Blog

ચા ની શાયરી 1

ચા ની યાદ માં કેટલીક શાયરી

ચા ની યાદ માં કેટલીક શાયરી ગુજજુમિત્રો, આજે મેં ચા ની યાદ માં એક શાયરી વાંચી. આ કવિતા મીઠી મીઠી યાદો ની ખુશ્બુ થી મહેકે છે અને દોસ્તી ના સ્વાદ થી ભરપૂર છે. આ...

પેટ ભરીને ખાઓ આ મધુરાષ્ટકમ 0

પેટ ભરીને ખાઓ આ મધુરાષ્ટકમ

પેટ ભરીને ખાઓ આ મધુરાષ્ટકમ લાપસી મધુરમ, ઓરમું મધુરમશિરો મધુરમ ગળમાંનું મધુરમવેડમી મધુરમ, બિરંજમ મધુરમમધુરાધિપતે લાડવા મધુરમ…. (1) મગજમ મધુરમ, મોહનથાળ મધુરમમેસુબ મધુરમ, જાદરિયું મધુરમસુખડી મધુરમ, ટોપરાપાક મધુરમમધુરાધિપતે લાડવા મધુરમ…. (2) ઘુઘરા મધુરમ, હલવાસન...

ગુજરાતી હાસ્ય લેખ 0

મારા જીવનના સત્યના પ્રયોગો

બે દિવસ પહેલાં જ ‘સત્યના પ્રયોગો’ પુસ્તક વાંચ્યું. ખૂબ પ્રેરણા મળી. નક્કી કર્યું કે ગાંધીજીની લાઈફનો પ્રથમ ગુણ ‘સત્ય’ નો અમલ કરવો જ છે. ગઈ કાલે પત્નીને સત્ય કહી જ દીધું કે, સવારે બનાવેલી...

રૂડું મારું ગામડું 0

રૂડું મારું ગામડું

રૂડું મારું ગામડું રૂડું મારુ ગામડુંપ્હોંફાટે ગાડા ઓ તો જોડાયખણ ખણ કરતા વાડીએ વ્હેતા થાયવાડી, ગાડા રસ્તે મધુરા સંગીત રેલાયકોહના પાણી પણ ખળ ખળ વ્હેતા થાય રૂડું મારુ ગામડુંપનિહારી પણ છમછમ કરતી જાયહેલ લઈ...

બેંકમાં ઇન્ટરવ્યૂ 0

સ્ટોરનો છોકરો અને રિટાયર્ડ કાકા

સ્ટોરનો છોકરો અને રિટાયર્ડ કાકા એક રિટાયર્ડ કાકા એક પ્રોવિઝન સ્ટોર માં ગયા અને સ્ટોરના છોકરાં ને કહ્યું: “મને મૈસુર ની દાળ 742 નંગ આપ”. એકપણ શબ્દ બોલ્યા વગર સ્ટોરનો છોકરો અંદર ગયો અને...

ગ્રહો અને નક્ષત્રોની ખરાબ દશા થી છુટકારો અપાવશે આ ચમત્કારિક ઉપાય 0

બારેય મેઘ ખાંગા થયા નો સાચો અર્થ!

બારેય મેઘ ખાંગા થયા નો સાચો અર્થ! ગુજજુમિત્રો, આજકાલ સમાચાર, છાપામાં કે પછી કોઈના મોઢેથી સાંભળતા હશો કે “બારેય મેઘ ખાંગા થયા” પણ શું તમને ખબર છે કે તેનો સાચો અર્થ શું છે? હા,...

વજન વગર ની વાત નકામી 0

વજન વગર ની વાત નકામી

વજન વગર ની વાત નકામી ભજન વગર ની રાત નકામી સંગઠન વગર ની નાત નકામી માનવતા વગર ની જાત નકામી કહ્યું ન માને એ નાર નકામી બેસી જાય તેવી ઘોડી નકામી બ્રેક વગર ની...

ફાધર્સ ડે 0

ફાધર્સ ડે પર એક પિતાની વ્યથા

ગુજજુમિત્રો, આજે મેં એક લેખ વાંચ્યો. શરદ ત્રિવેદી દ્વારા લિખિત આ નાનકડી કથા બહુ સારગર્ભિત છે. વિદેશો માં મનાવવામાં આવતો ફાધર્સ ડે હવે આપના દેશમાં પણ બહુ પ્રચલિત થઈ ગયો છે. પણ મિત્રો, ફાધર્સ...

ક્યાંક કોઈ એક એવું પારકું હોવું જોઇએ 0

જાણવા કરતા સમજવું

જાણવા કરતા સમજવું એ ઘણું મહત્વનું છે, તમને જાણતા તો અનેક હશે પણ જે ખરેખર સમજતા હોય એવા ઓછાં હશે. Also read: અહીંયા સૌ નશામાં છે