ગુજ્જુમિત્રો Blog

આમળા ના ફાયદા 0

આમળાની જુબાની સાંભળો આમળા ના ફાયદા

આમળાની જુબાની સાંભળો આમળા ના ફાયદા  દોસ્તો, હું આમળું, ઓળખ્યું? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ. મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે...

Heart 0

ગરદન ઝુકાવવા માં વાંધો શું?

ગરદન ઝુકાવવા માં વાંધો શું? ઝુકેલી ગરદનથી જો મોબાઈલમાં અજાણ્યા સંબંધો જોડાઈ શકતા હોય, તો હયાત સંબંધોમાં કોઈવાર ગરદન ઝુકાવી લેવામાં વાંધો શું છે !! Also read : ખુશ રહેવા માટે શું જરૂરી છે?

વડવા ના છાંયડા જેવી છે વડીલો ની છત્રછાયા 0

વડવા ના છાંયડા જેવી છે વડીલો ની છત્રછાયા

વડવા ના છાંયડા જેવી છે વડીલો ની છત્રછાયા હળવાશથી વાંચીનેગંભીરતાથી વિચારીએ…..! એક એવી પેઢી ચાલી જશે… જે….. ઘરમાં ટી સર્ટ- ચડી ને બદલેઝભ્ભો-લેધો પહેરવા વાળા છે.., ગાડી પોસાય છતાંબસમાં ફરવા વાળા છે….., ઘરના દરેક...

ગુજરાતી જોક 0

સફળ પ્રેમ અને નિષ્ફળ પ્રેમ માં ફરક

સફળ પ્રેમ અને નિષ્ફળ પ્રેમ માં ફરક છગન : સફળ પ્રેમ અને નિષ્ફળ પ્રેમ માં શું ફરક? મગન : નિષ્ફળ પ્રેમ કવિતા ગઝલ લખશે આખો દિવસ ભટકશે અને ઉત્તમ શરાબ પીશે. અને સફળ પ્રેમ...

Child Balloon 0

સુખી થવાના ઉપાય : લેટ ગો કરતા એટલે કે છોડી દેતા શીખો

સુખી થવાના ઉપાય : લેટ ગો કરતા એટલે કે છોડી દેતા શીખો કોઈને એકાદ બે વારસમજાવવું,કહીએ પણ ન સમજે તો ફરી ફરી સમજાવવાનું …છોડી દેવુ. છોકરાઓ મોટા થઈ પોતાના નિર્ણય લેતા થાય,તો એમની પાછળ...

જીવનમાં સુખી રહેવાનો માર્ગ 0

કળયુગ ની દુનિયાદારી – એક ગુજરાતી સુવિચાર

કળયુગ ની આ દુનિયાદારી છે, દોસ્ત…અહીંયા તો રમતા રમતા માણસ ગમી જાય છે,અને ગમતા માણસ જ રમત રમી જાય છે. Also read: ફરિયાદો અને વ્યસ્તતાને કારણે શું પતિ પત્ની નો પ્રેમ ધૂંધળો થઈ શકે?

ગુજરાતી સુવિચાર 0

તફાવત ની તીવ્રતા : એક ગુજરાતી સુવિચાર

તફાવત ની તીવ્રતા : એક ગુજરાતી સુવિચાર પગ ખેંચે એ હંમેશા પગમાં જ હોય છે. અનેહાથ પકડે એ હૈયામાં…તફાવતની તીવ્રતા જુઓ,ફૂલોને મુઠ્ઠીમાં દબાવશો તો ફૂલને ઈજા થશે…અને જો કાંટાને દબાવશો તો મુઠ્ઠીમાં ઈજા થશે…!!!...

ક્યાંક કોઈ એક એવું પારકું હોવું જોઇએ 0

ઈશ્વર અને તેમની શરત

ઈશ્વર અને તેમની શરત ઈશ્વરે સૌને હીરા જેવા જ ઘડ્યા છે વાલા, માત્ર એક શરત મૂકી છે કે જે ઘસાશે એ જ ચમકશે. Also read : દુઃખ કોને કહેવાય? દુઃખના કારણ અને નિવારણ વિષે...

ઈમાનદારી નું પ્રથમ પગથિયું 0

દુઃખ કોને કહેવાય? દુઃખના કારણ અને નિવારણ વિષે સચોટ ઉપદેશ

દુઃખ કોને કહેવાય? દુઃખના કારણ અને નિવારણ વિષે પ્રસિદ્ધ જૈન મુનિના સચોટ ઉપદેશ 🔸 દુઃખ કોને કહેવાય? તમે દુઃખી ક્યારે થાવ ? અથવા દુઃખ ક્યારે લાગે ? જ્યારે તમારી કોઇ ઇચ્છા પૂરી નથી થતી...

સસરા અને વહુ 0

નિખાલસતાથી સંબંધને મજબૂત કરો : સસરા અને વહુ ની વાર્તા

નિખાલસતાથી વાત કરીને સંબંધને મજબૂત કરો : સસરા અને વહુ ની વાર્તા આજે બેઠક રૂમ માં અમે પપ્પા ની વાતો સાંભળી રહ્યા હતા…. પ્રથમ અમારા ઘર માં પપ્પા કોવિડ ના પેશન્ટ બન્યા..પણ પ્રભુ કૃપા...