તફાવત ની તીવ્રતા : એક ગુજરાતી સુવિચાર
તફાવત ની તીવ્રતા : એક ગુજરાતી સુવિચાર
પગ ખેંચે એ હંમેશા પગમાં જ હોય છે. અને
હાથ પકડે એ હૈયામાં…
તફાવતની તીવ્રતા જુઓ,
ફૂલોને મુઠ્ઠીમાં દબાવશો તો ફૂલને ઈજા થશે…
અને જો કાંટાને દબાવશો તો મુઠ્ઠીમાં ઈજા થશે…!!!
Also Read : અંબા મા ની આરતી નો ઇતિહાસ અને અર્થ