સફળ પ્રેમ અને નિષ્ફળ પ્રેમ માં ફરક
સફળ પ્રેમ અને નિષ્ફળ પ્રેમ માં ફરક
છગન : સફળ પ્રેમ અને નિષ્ફળ પ્રેમ માં શું ફરક?
મગન : નિષ્ફળ પ્રેમ કવિતા ગઝલ લખશે
આખો દિવસ ભટકશે અને ઉત્તમ શરાબ પીશે.
અને સફળ પ્રેમ કોથમીર સાથે મફત લીમડો માગશે
વટાણા તુવેર ફોલશે,
દાળ શાકમાં ઓછા વધારે મીઠાની ફરિયાદ કરશે
અને દીવાળીમાં માળીયા ચઢશે!!!
Also read : ગાંઠિયા પર એક રસપ્રદ નિબંધ – ગુજરાતી વ્યંગ કથા!