મર્યાદા ક્યારે રાખવી?
મર્યાદા ક્યારે રાખવી? આવક પૂરતી ન હોય ત્યારે ખર્ચમાં… અને જાણકારી પૂરતી ન હોય ત્યારે…. ચર્ચામાં મર્યાદા રાખવી.. Also read : દુઃખ કોને કહેવાય? દુઃખના કારણ અને નિવારણ વિષે સચોટ ઉપદેશ
મર્યાદા ક્યારે રાખવી? આવક પૂરતી ન હોય ત્યારે ખર્ચમાં… અને જાણકારી પૂરતી ન હોય ત્યારે…. ચર્ચામાં મર્યાદા રાખવી.. Also read : દુઃખ કોને કહેવાય? દુઃખના કારણ અને નિવારણ વિષે સચોટ ઉપદેશ
ફ્રીજ ની સાફ-સફાઈ ની કહાની આજે સવારથી ફ્રેશ હતી તોફ્રીજ સાફ કરવાનુ નક્કી કર્યુ… એ પુજાપાઠ કરી પેપર વાંચતાડ્રોઈંગરુમમા બિરાજમાન હતા… એક એપલ ના ટુકડા કરીએને આપી આવી. લો વાંચતા વાંચતા મોઢુ ચલાવો. ફ્રીજ...
બાળપણ નો યાદગાર અનુભવ આજે કબાટ માંથી પચ્ચીસ પૈસા નો જુનો સિક્કો મળ્યો જાણે ખોવાયલા બાળપણ નો એક હિસ્સો મળ્યો ; શું નોતુ મળતું હતું આ પચ્ચીસ પૈસાનાં સિક્કા માં ? આખું જમરૂખ ને...
ઇકો ફ્રેન્ડલી દિવાળી કેવી રીતે ઉજવાય?? સરળ રીત- ૧) રસોડા માં જાઓ.૨) વાઈફ ના હાથે બનાવેલી દિવાળી ની મીઠાઈ અને ફરસાણ એની સામેજ ઉભા રહીને ખાવ.૩) પછી હાથ સાફ કરતા કરતા ઠંડા કલેજે કહો..“કંઈ...
ખુશી શેનાથી મળે છે? જ્યારે પણ કોઈ ને હસતા જોવું છું ત્યારે વિશ્વાસ આવી જાય કે ખુશી ખાલી પૈસાથી નથી મળતી જેનું મન મસ્ત છે, એની પાસે બધુજ છે…!!! Also read : નિખાલસતાથી સંબંધને...
ચા, દાળ અને પત્ની – એક હાસ્ય રચના એક હાસ્ય રચના – ચા , દાળ અને પત્ની આ ત્રણેયમાં ચકાચૌંધ કરી દે એવું એક સામ્ય છે !!! ત્રણેય પડ્યાં પડ્યાં ઊકળે , ઊકળવું એ...
ફણગાવેલા મગ ના ૧૦ અચૂક અને ઉપયોગી ફાયદા ગુજ્જુમિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે મગ પાચનમાં હળવા અને પ્રોટીનથી ભરપૂર હોય છે. પણ શું તમે જાણો છો કે જો આ જ માંગ ને ફણગાવવા...