બન્નેમાંથી શ્રેષ્ઠ કોણ…
શબ્દો પરથી માણસની કિંમત ક્યારે પણ ન આંકી શકાય. લીંબડો કડવો અને ખાંડ મીઠી હોય છે પણ બન્નેમાંથી શ્રેષ્ઠ કોણ એ તો પછી જ સમજાય છે.
લાઈબ્રેરી શોધવા છતાં પણ નથી મળતી અને હોટલો પર હોટલો ખુલતી જાય છે! કદાચ એટલે જ … મગજ નાના ને પેટ મોટા થતા જાય છે.
મને એવી કયાં ખબર હતી કે “સુખ અને ઉંમર” ને બનતું નથી,પ્રયત્ન કરીને સુખને તો લાવ્યો, પણ ઉંમર રીસાઇને ચાલી ગઇ. માણસ વેચાય છે… સાહેબ… કેટલો મોંઘો કે કેટલો સસ્તો ?એ કિંમત તેની “મજબૂરી”નક્કી...
મારા વ્હાલા ગુજ્જુમિત્રો, ગુજરાતી આપણી માતૃભાષા છે અને તેની અનેક વિશેષતાઓ છે. આ મીઠી ભાષાનો એક અક્ષર છે જે અનોખો છે અને તે છે ‘ળ’. પણ જરા વિચારો કે ‘ળ’ ન હોત તો?!! ‘ળ’...
કોઇએ પુછ્યું, ”લગ્ન પહેલાં તમે શું કરતા હતા ???” આંખમાં ઝળઝળીયાં આવી ગયા અને માંડમાંડ એટલું જ બોલી શકાયું…. “ધાર્યું કરતો હતો….”
લોકડાઉન બંધ કરો,કોઈની તપાસ કરશો નહીં…ફરવા દો બધાને રસ્તા પર…ખૂબ કામ છે લોકોને… ! પણ પછી..ઉપચાર કરશો નહીં મફતમાં,કરી દો લાખ રૂપિયા દવાના,બેંકના હપ્તા ઓછા ના કરો,ખૂબ કામ છે લોકોને… પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સાહેબ,કેમ...
એક સરસ મજાનું ઘર,એમાં વસે એક નારી અને નર,એક બીજાને હસે હસાવે,જીવે મસ્તીમાં દુનિયાથી રહે પર. ત્યાં ઓચીંતું એક દિવસ,હાથ લાગ્યું એક યંત્ર,હવે ના કોઈ હસે, ના કોઈ રમેછિન્નભિન્ન થયું ઘરનું તંત્ર. ના કોઈ...
એક ભાઈએ તોપના લાયસંસ માટે કલેકટર કચેરીમાં અરજી કરી… કલેકટરના હાથમાં અરજી આવતાં તે ચોંકી ગયા કારણ કે આજ દિવસ સુધી તોપના લાયસંસની માંગણી કરતી અરજી તેની પાસે આવી નહોતી. તેમણે અરજીમાં શેરો માર્યો,...
જેની સાથે લોહીનો સંબંધ નથી…છતાં વહાલું લાગે તે નામ છે,દોસ્ત. જેની સાથે થાય અઢળક વાતો…છતાં થાક ના લાગે તે નામ છેદોસ્ત. જેની સાથે નાનકડી વાત માં પણ…હસી શકાય તે નામ છેદોસ્ત. જેના ખંભે માથું...