કદાચ એટલે જ…

ક્યાંક કોઈ એક એવું પારકું હોવું જોઇએ

લાઈબ્રેરી શોધવા છતાં પણ નથી મળતી

અને હોટલો પર હોટલો ખુલતી જાય છે!

કદાચ એટલે જ …

મગજ નાના ને પેટ મોટા થતા જાય છે.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *