રૂબરૂ આવવું પડશે
રૂબરૂ આવવું પડશે True Caller થી contactનંબર કદાચ તું શોધી શકીશ..પણ કોફી પી ને વાત કરવાતો રૂબરૂ આવવું પડશે.. Google Map માંLocation મારૂંશોધી શકીશ..પણ ખભે રાખવા માથું,તો રૂબરૂ આવવું પડશે.. Instagram પર સ્ટોરી મારીરોજ...
રૂબરૂ આવવું પડશે True Caller થી contactનંબર કદાચ તું શોધી શકીશ..પણ કોફી પી ને વાત કરવાતો રૂબરૂ આવવું પડશે.. Google Map માંLocation મારૂંશોધી શકીશ..પણ ખભે રાખવા માથું,તો રૂબરૂ આવવું પડશે.. Instagram પર સ્ટોરી મારીરોજ...
હાલોને કીડી બાઈની જાનમાં કીડી બિચારી કિડલી રે કીડી બિચારી કિડલી રે કિડીના લગનયા લેવાય.પંખી પારેવડાને નોતર્યા,કિડીને આપ્યા સંમાન.હાલોને કીડી બાઈની જાનમાં … મોરલે બાંધ્યો રૂડો માંડવો,ખજૂરો પીરસે ખારેક,ભૂંડે ગાયા રૂડા ગીતડા,કે પોપટ પીરસે...
ભગવદગીતા ના પ્રત્યેક અધ્યાયનો સારાંશ ગુજજુમિત્રો, આજે હું તમને ભારતના મહાન ગ્રંથ ભગવદગીતા ના સારા વિષે જણાવવાની છું. તમે જાણતા જ હશો કે તેમાં અઢાર અધ્યાય રહેલા છે. આ લેખ વાંચો અને જાણો ભગવદગીતાના...
ગુજરાતી પ્રજા જ નહી પણ ગુજરાતી ભાષા પણ કેટલી સમૃદ્ધ છે એ આ નાનકડી શબ્દસૂચિ ઉપરથી સમજાશે !!! વ્યક્તિના વ્યક્તિત્વને અભિવ્યક્ત કરવા ગુજરાતી ભાષા નો આ ખજાનો ગુજરાતી હોવાનો જેને ગર્વ છે એવા ગુજરાતીઓ...
વકીલ સાથે મગજમારી નહીં કરવાની વકીલ સાહેબ કચેરી થી થાક્યા પાક્યા ઘેર આવ્યા. થોડા ફ્રેશ થઈ ને જમવા બેઠા. જમતાં જમતાં પત્ની ને કહ્યું કે ” આજે જમવામાં ટેસ્ટ નથી, શાક માં કંઈ મજા...
ગુજજુમિત્રો, બધાં જ ફળ આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. પણ આજે હું તમને કીવી ફળ ના ફાયદા વિષે જણાવી રહી છું. આજ કાલ ડેંગ્યું અને ચીકનગુનિયાની બીમારીમાં પણ ડોક્ટર આપે છે કીવી ખાવાની સલાહ....
ખુદ્દારી પણ તું આપે અને,લાચાર પણ તું જ બનાવે,રહે બંનેની શાખ અકબંધ,તારી પાસે કાંઇ નહીં માંગું! માન્યું, વિધાતા એ તને પુછીને જ,લખી હશે નસીબમાં ઠોકરો,લોહીલુહાણ થઇને એમાં સુધારા,તારી પાસે કંઇ નહીં માંગું! તને તારી...
તારી તો ભલી થાય કોરોના!!! સપનામાં ય નહોતું વિચાર્યું…કે હું કોઈક દિવસ મોઢે બુકાની પહેરીનેબેન્કમાં જઈશ અને કેશિયર પાસેથીરૂપિયા કઢાવી લાવીશ !તારી ભલી થાય કોરોના!!! સપનામાં ય નહોતું વિચાર્યું…કે મજુરો માટે સ્પેશીયલ ટ્રેનો ચાલતી...
ચિંતન માટે ૧૦ અમૂલ્ય મોતી ૧) ભગવાન કયારેય ભાગ્ય નથી લખતાં , જીવન ના દરેક ડગલાં પર આપણો વિચાર , આપણો વ્યવહાર, આપણુ કર્મ જ આપણુ ભાગ્ય લખે છે. ૨) પહેલાં ના લોકો લોટ...
જિંદગી નાની છે પણ…દરેક પળમાં ખુશ છું, કામમાં ખુશ છું,આરામમાં પણ છું, આજે પનીર નહી તો,દાળમાં પણ ખુશ છું, આજે ગાડી નથી તો,પગે પગે ચાલવામાં ખુશ છું, આજે કોઇ નારાજ છે,તો તેના અંદાજમાં ખુશ...