ગુજરાતી ભાષા માં કેટલા પ્રકારના માણસો હોય છે?
ગુજરાતી પ્રજા જ નહી પણ ગુજરાતી ભાષા પણ કેટલી સમૃદ્ધ છે એ આ નાનકડી શબ્દસૂચિ ઉપરથી સમજાશે !!! વ્યક્તિના વ્યક્તિત્વને અભિવ્યક્ત કરવા ગુજરાતી ભાષા નો આ ખજાનો ગુજરાતી હોવાનો જેને ગર્વ છે એવા ગુજરાતીઓ માટે શેર કરું છું.
બસ આટલી જાતના જ માણસ હોય છે ગુજરાતી ભાષામાં !!????
- અવળચંડા,
- અકલમઠા,
- અદેખા,
- અકર્મી,
- આપડાયા,
- ઓસિયાળા,
- ઉતાવળા,
- આઘાપાસિયા,
- એકલપંડા,
- ઓટીવાળ,
- કજીયાખોર,
- કદરૂપા,
- કરમહીણા,
- કવાજી,
- કસબી,
- કપટી,
- કપાતર,
- કકળાટીયા,
- કામી,
- કાળમુખા,
- કાવતરાખોર,
- કાણગારા,
- કાંડાબળિયા,
- કમજાત,
- કાબા,
- કબાડા,
- અધકચરા,
- અજડ,
- આળસું,
- અટકચાળિયા,
- ખટપટિયા,
- ખુંધા,
- ખાવધરા,
- ખટહવાદિયા,
- ખૂટલ,
- ખેલાડી,
- ખેલદિલ,
- ખોચરા,
- ખુવાર,
- ગરજુડા,
- ગપસપિયા,
- ગપ્પીદાસ,
- ગણતરીબાજ,
- ગળેપડું,
- ગંદા,
- ગંજેરી,
- ગાંડા,
- ગોલા,
- ગોબરા,
- ગમાર,
- ગુણગ્રહી,
- ગભરુ,
- ગુલાટમાર,
- ગાલાવેલિયા,
- જ્ઞાની,
- ઘરરખા,
- ઘરમુલા,
- ઘમંડી,
- ઘરઘૂસલા,
- ઘરફાળુ,
- ઘેલહાગરા,
- ઘોંઘાટિયા,
- ઘૂસણખોર,
- ચતુર,
- ચહકેલ,
- ચબરાક,
- ચોવટિયા,
- ચાપલા,
- ચાગલા,
- ચીકણા,
- છકેલછોકરમતીયા,
- છેલબટાવ,
- છીંછરા,
- જબરા,
- જોરાવર,
- જબરવસીલા,
- જોશીલા,
- જીણા,
- ઠરેલ,
- ઠાવકા,
- ઠંડા,
- ડંફાસિયા,
- ડાકુ,
- ડરપોક,
- ડંખીલા,
- ડફોળ,
- તમોગુણી,
- તરંગી,
- તુકાબાજ,
- દયાળુ,
- દરિયાદિલ,
- દાતાર,
- દાણચોર,
- દુ:ખીયા,
- દિલદગડા,
- દોરંગા,
- દોઢડાયા,
- દિલદગડા,
- ધંધાદારી,
- ધમાલીયા,
- ધોકાપંથી,
- ધાળપાડું,
- ધુતારા,
- ધર્મનિષ્ઠ,
- ધૂળધોયા,
- ધિરજવાન,
- નવરા,
- નગુણા,
- નખોદીયા,
- નમાલા,
- નિડર,
- નિશ્વાર્થી,
- નિજાનંદી,
- નિષ્ઠુર,
- નિર્ણય,
- નિર્મોહી,
- પરોપકારી,
- પરિશ્રમી,
- પરાધીન,
- પહોંચેલા,
- પંચાતિયા,
- પાણિયારા,
- પાંગળા,
- પુરષાર્થી,
- પોચા,
- પોપલા,
- પ્રેમાળ,
- પાગલ,
- ફરતિયાળ,
- ફોસી,
- ફતનદિવાળીયા,
- ફાકાળ,
- ફાલતુ,
- ફુલણસિંહ,
- ફાટેલ,
- બહાદુર,
- બગભગત,
- બટકબોલો,
- બચરવાળ,
- બહુરંગા,
- બેદરકાર,
- બિચારા,
- બોતડા,
- બાયલા,
- બિકણા,
- બોલકણા,
- બળવાખોર,
- બુદ્ધિશાળી,
- ભડવીર,
- ભૂલકણા,
- ભલા,
- ભદ્રિક,
- ભારાળી,
- ભાંગફોડિયા,
- ભૂંડા,
- ભોળા,
- ભમરાળા,
- મરણિયા,
- મસ્તીખોર,
- મફતીયા,
- મનમોજી,
- મતલબી,
- મિંઢા,
- મિઠાબોલા,
- મિંજરા,
- મારફાડિયા,
- માયાળુ,
- માખણીયા,
- મારકણા,
- મુરખા,
- મરદ,
- રમુજી,
- રમતીયાળ,
- રસિક,
- રાજકારણી,
- રજવાડી,
- રિસાડવા,
- રોનકી,
- રોતી,
- રૂડા,
- રેઢલ,
- રેઢીયાળ,
- સુધરેલા,
- સમજદાર,
- શંકાશિલ,
- શાણા,
- સંતોષી
Read more posts here.
Whoaaaa! 187 types! Awesome!