વકીલ સાથે મગજમારી નહીં કરવાની

વકીલ સાથે મગજમારી નહીં કરવાની
વકીલ સાહેબ કચેરી થી થાક્યા પાક્યા ઘેર આવ્યા. થોડા ફ્રેશ થઈ ને જમવા બેઠા.
જમતાં જમતાં પત્ની ને કહ્યું કે ” આજે જમવામાં ટેસ્ટ નથી, શાક માં કંઈ મજા નથી”.????
હવે પત્ની ને લાગ્યું ખોટું. મારી રસોઈ ની આટલી જ કદર .????
વકીલ ને પાઠ ભણાવવા પત્ની એ સીધો કોર્પોરેશન ઓફિસ માં કૉલ કર્યો કે મારા પતિની તબિયત બરાબર નથી,એમને જમવામાં ટેસ્ટ નથી આવતો.????????
એમ્બુલન્સ આવી અને વકીલ ને સીધા જ કોવિડ હોસ્પિટલ માં કવોરન્ટાઈન કરી દીધો.
????????પત્ની એ બદલો લઈ લીધો ને ખુશ ખુશાલ.????????
પણ મજા તો હવે આવી…પતિ વકીલ હતો. એમ થોડું છોડી દે.
એને જ્યારે પૂછયું કે આ બે દિવસ કોના કોના સંપર્ક માં આવ્યા હતા.
પતિ એ પતાવી નાખ્યું.,”પત્ની સાથે સાસરી માં ગયો હતો.મારા સાસુ,સસરા, સાલો,એની પત્ની,મારી બે સાળી,એમના પતિ, બધાએ ભેગા થઈ બહુ જલ્સા કર્યા”.????????
બધા જ hospital ભેગા. પત્ની પસ્તાય છે કે કાશ શાક માં જોડે થોડું અથાણું ને સંભારો દીધો હોત?????????
એટલે કહ્યું છે કે વકીલ સાથે મગજમારી નહીં કરવાની. કાયદા નું ભાન કરાવી દે????????????????
Read more jokes here.
Wow I really enjoyed it.