વરસાદ પર કવિતા અને એ કવિતા પર વરસાદ નો જોરદાર જવાબ
વરસાદ પર કવિતા અને એ કવિતા પર વરસાદ નો જોરદાર જવાબ વરસાદને વિનંતીપત્ર રોજ રોજ આમ નખરા ન કર ,ખોટા ખોટા આમ વાયદા ન કર . દાનત હોય વરસવાની , વરસી જા ,બિનજરુરી આંટા...
વરસાદ પર કવિતા અને એ કવિતા પર વરસાદ નો જોરદાર જવાબ વરસાદને વિનંતીપત્ર રોજ રોજ આમ નખરા ન કર ,ખોટા ખોટા આમ વાયદા ન કર . દાનત હોય વરસવાની , વરસી જા ,બિનજરુરી આંટા...
જીવન પસાર નથી થતું તમારા વિના! – ગુજરાતી શાયરી જે કહ્યું હતું એ શબ્દો હતા;જે કહી ન શક્યાએ લાગણી હતી.પણ જે કહેવું છે;અને કહી શકતો નથી,તે મર્યાદા છે. જીવન નું શું છે?આવો અને સ્નાન...
વગર પીધે અહીંયા સૌ નશામાં છે તું મારી છોડ જગત આખું હવામાં છેવગર પીધે અહીંયા સૌ નશામાં છે. ચમત્કારોની બસ આદત પડી ગઈ છેને ઈશ્વરથી વધુ શ્રધ્ધા ભૂવામાં છે. સૂરજ ઊગતો નથી કોઇની સમજણમાંજે...
સમજતાં વાર લાગે છે તમારી મહેરબાનીને ❛❛બનાવે છે દુઃખી આ એક બાબત જિંદગાનીનેસમજતાં વાર લાગે છે તમારી મહેરબાનીને. પ્રયાસો લાખ હો કુરબાન એની વેદના ઉપરકોઈ બેસી રહે જ્યારે મુકદ્દરમાં માનીને. કોઈ મારી કથા પૂછે...
એક સાંજે મળવું છે તમને… ટેબલ પર વેર વિખેર પડેલી મારી જાતને બંને હાથે સમેટીનેતમારામાં ક્યાંક ગોઠવી દેવાનો ઈરાદો છે.જગ્યા છે ને તમારામાં ?એક સાંજે મળવુ છે તમને… ટચ સ્ક્રીનના સ્પર્શથી ટેવાઈ ગયેલા ટેરવાંઓનેમારે...
ભાવનગર વાળા એટલે ભાવનગર વાળા! ભાઈ ભાઈ ભાવનગર વાળા એટલે ભાવનગર વાળા…!ગામની વસ્તી નાની હોય,આંગણિયે આવકારો હોય,મહેમાનો નો મારો હોય,ચા પાવાનો ધારો હોય,વહેવાર જ્યાં સારો હોય,રામ-રામ નો રણકારો હોય,જમાડવાનો પડકારો હોય,મિત્ર મંડળી જામી હોય,બેસો...
મને શૈશવનાં દિવસો આપ ખીચડી ને ભાખરી , અથાણાંના છોડિયાડાળાં ને ગરમર ને છાશ ભર્યા છાલિયામાથેથી ચીભડાંનું શાકમોસાળે માણેલા વૈભવની યાદમને શૈશવનાં દિવસો , તું આપ. ઘરની પછીતે એક માટીનો ચૂલોને પીંડો એક લોટ...
તારા માં કંઈક તો જાદુ છે જ!! તારા માં કંઈક તો જાદુ છે જ,આમ સતત મારા વિચારોમાં તારું સામેલ થવું,કાઈ એમ જ તો નહી હોય! તારા માં કઈંક તો નશો છે જ,આમ તારી મને...
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી ❛❛તમને સમય નથી અને મારો સમય નથી;કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી ! વીસરી જવું એ વાત મારા હાથ બહાર છે,ને યાદ રાખવું એ તમારો વિષય...
પ્રણય ની મસ્તી જ્યારે દિલ પર છવાય છે પ્રણય ની મસ્તી જ્યારે દિલ પર છવાય છે,ચહેરા પર મંદ-મંદ સ્મિત આવી જાય છે. પહેલી મૂલાકાત, પહેલો સ્પર્શ હતો,છતાં લાગે છે આપણે કેટલીય જૂની ઓળખાણ છે....