નિવૃત્તિ નિમિત્તે એક અતિ સુંદર કવિતા : વૃદ્ધત્વ છે ચોથું સ્ટેશન
નિવૃત્તિ નિમિત્તે એક અતિ સુંદર કવિતા : વૃદ્ધત્વ છે ચોથું સ્ટેશન જીવન ના ત્રણ સ્ટોપ વટાવી ,પહોંચી ગાડી ચોથે સ્ટેશન, અહિયાં સૌ એ ઉતરવાનું , મુકો ચિંતા, છોડો ટેંશન, ૧ ‘ ) :- પહેલે...
નિવૃત્તિ નિમિત્તે એક અતિ સુંદર કવિતા : વૃદ્ધત્વ છે ચોથું સ્ટેશન જીવન ના ત્રણ સ્ટોપ વટાવી ,પહોંચી ગાડી ચોથે સ્ટેશન, અહિયાં સૌ એ ઉતરવાનું , મુકો ચિંતા, છોડો ટેંશન, ૧ ‘ ) :- પહેલે...
ફૂલ બનીશ તો કચડાઈ જઈશ, કાંટો બનીશ તો બળી જઈશ! ફૂલ બનીશ તો કચડાઈ જઈશ ,કાંટો બનીશ તો બળી જઈશ . તો લાવ ને ફોરમ જ બની જાઉં ,ચારેકોર મહેકાઈ તો જઈશ . ઢોલક...
દરદને પોંખવાનું કામ કંઈ સહેલું નથી હોતું દરદને પોંખવાનું કામ કંઈ સહેલું નથી હોતું,સ્મરણમાં રાખવાનું કામ કંઈ સહેલું નથી હોતું! દિલાસાના શબદ સઘળા અસરને ખોઈ બેઠા છે,નયન જળ રોકવાનું કામ કંઈ સહેલું નથી હોતું....
નિવૃત્તિ ના પ્રસંગ પર વાંચો આ હૃદયસ્પર્શી કવિતા નિવૃત થયેલા તમામ મિત્રો માટે આ નિવૃત્તિ કવિતા … નથી વેડફી નોકરીમાં ક્યારેયએક ક્ષણ કદી નકામી,!!!પરંતુનિવૃત્તિમાં નવરા બેસી રહેવાની,મજા પણ કઈક ઓર હોયછે ! ના જાગવાની...
નિરખને ગગનમાં કોણ ઘુમી રહ્યો નિરખને ગગનમાં કોણ ઘુમી રહ્યોતે જ હું, તે જ હું, શબ્દ બોલેશ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રેઅહીયાં કોઇ નથી કૃષ્ણ તોલે નિરખને ગગનમાં…. શ્યામ શોભા ઘણી, બુધ્ધિ નવ શકે...
તો પછી કેમ અંગત માનવું? સામે કદી જોયું નહીં, તો કેમ અંગત માનવું?કોઈ કશું બોલ્યું નહીં, તો કેમ અંગત માનવું? સંબંધમાં સન્માન જાળવવું અપેક્ષિત છે, છતાં,નમતું કદી જોખ્યું નહીં, તો પછી કેમ અંગત માનવું?...
કાનમાં ક્હેવાય એવું છે ! પ્રભુ, એકાદ નાનું કામ મારું થાય એવું છે ?સરળ હપતા કરી દો તો, દરદ વેઠાય એવું છે. તમે છો એટલે આશા હજી પડતી નથી મૂકી,મને વિશ્વાસ છે પૂરો, હૃદય...
વરસાદ પર કવિતા અને એ કવિતા પર વરસાદ નો જોરદાર જવાબ વરસાદને વિનંતીપત્ર રોજ રોજ આમ નખરા ન કર ,ખોટા ખોટા આમ વાયદા ન કર . દાનત હોય વરસવાની , વરસી જા ,બિનજરુરી આંટા...
જીવન પસાર નથી થતું તમારા વિના! – ગુજરાતી શાયરી જે કહ્યું હતું એ શબ્દો હતા;જે કહી ન શક્યાએ લાગણી હતી.પણ જે કહેવું છે;અને કહી શકતો નથી,તે મર્યાદા છે. જીવન નું શું છે?આવો અને સ્નાન...
વગર પીધે અહીંયા સૌ નશામાં છે તું મારી છોડ જગત આખું હવામાં છેવગર પીધે અહીંયા સૌ નશામાં છે. ચમત્કારોની બસ આદત પડી ગઈ છેને ઈશ્વરથી વધુ શ્રધ્ધા ભૂવામાં છે. સૂરજ ઊગતો નથી કોઇની સમજણમાંજે...