Category: કાવ્ય સરિતા

પ્રેરક સુવિચાર 0

ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે?

ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે? ઓચિંતુ કોઇ મને રસ્તે મળે નેકદી ધીરેથી પૂછે કે કેમ છે ?આપણે તો કહીએ કે દરિયા શી મોજમાંને ઉપરથી કુદરતની રહેમ છે....

આ જ રસ્તે એમનું ઘર આવશે, શું મને જોઈને છત પર આવશે? 0

ગામ ને રસ્તાની વચ્ચે આપણે મળતાં રહ્યાં

ગામ ને રસ્તાની વચ્ચે આપણે મળતાં રહ્યાં ગામ ને રસ્તાની વચ્ચે આપણે મળતાં રહ્યાં,ચોકમાં ચર્ચાની વચ્ચે આપણે મળતાં રહ્યાં. રોકવા જાલીમ જમાનામાં હતી તાકાત ક્યાં,એકલાં, બધ્ધાંની વચ્ચે આપણે મળતાં રહ્યાં. માર્ગ, નક્શો કે દિશાનું...

ભાભા ઢોર ચારતા નથી 0

ભાભા ઢોર ચારતા નથી, ચપટી બોર લાવતા નથી

ભાભા ઢોર ચારતા નથી ભાભા ઢોર ચારતા નથી,ચપટી બોર લાવતા નથી. છોકરાઓને સમજાવતા નથી,છોકરાઓ હવે રીસાતાં નથી. આડાઅવળા સંતાતા નથી,ને ક્યાંય છોલાઈને આવતા નથી. માડી વાર્તા કહેતા નથી,ને વાર્તા કોઈ સાંભળતા નથી. કોઈ કોઈની...

દરેક સવાલના જવાબ 0

દરેક સવાલના જવાબ આપવાની જરૂર નથી

દરેક સવાલના જવાબ આપવાની જરૂર નથી દરેક સવાલના જવાબ આપવાની જરૂર નથી,હમેશાં બીજાના માપદંડ માપવાની જરૂર નથી. ભૂલથી ભૂલ થઈ હોય એવું પણ બનીશકે,બધાજ સમાચાર છાપવાની જરૂર નથી. ક્યારેક કોઈક વળાંકે છોડિદેવું હિતાવહ હોય...

હવે જીવન કે મરણનીય ચિંતા નથી 0

હમણાં જગતમાં પ્રેમકથાનો જુવાળ છે

હમણાં જગતમાં પ્રેમકથાનો જુવાળ છે હમણાં જગતમાં પ્રેમકથાનો જુવાળ છે,હું શું લખું કે મારી કથા લોહિયાળ છે. હું પુરી લઈને બેઠો એ છો ઊંચી ડાળ છે,પણ નીચે એક લુચ્ચું સમયનું શિયાળ છે. આ ચાંદ...

સ્ત્રીને પગમાં ઝાંઝર ગમે 0

સ્ત્રીને પગમાં ઝાંઝર જ ગમે, ના ટ્રેકિંગશૂઝ પણ ગમે

સ્ત્રીને પગમાં ઝાંઝર જ ગમે, ના ટ્રેકિંગશૂઝ પણ ગમે સ્ત્રીને તો પગમાં ઝાંઝર ગમે, ના, મને તો ટ્રેકિંગશૂઝ પણ ગમે..કોઈ પૂછો તો ખરા.. ❤️સ્ત્રીને તો કાયમ ઘરમાં ગમે,ના,મને તો પહાડોની કંદરામાં ખોવાઈ જવું પણ...

નયન વરસે તો શું કરું 0

આભ વરસે તો છત્રી લઉ પણ નયન વરસે તો શું કરું?

આભ વરસે તો છત્રી લઉ પણ નયન વરસે તો શું કરું? આભ વરસે તો હું છત્રી લઈ લઉપણ નયન વરસે તો હું શું કરું ? સિંહ ગરજે તો હું ભાગી યે જઊ ,પણ કોઇક...

કબૂલ કરવાનું ભાન આવ્યું 0

નથી હું જાણતો કંઈ, એ કબૂલ કરવાનું ભાન આવ્યું!

નથી હું જાણતો કંઈ, એ કબૂલ કરવાનું ભાન આવ્યું! થયો હું પૂર્ણ જ્ઞાની – ત્યારે, સાચું મુજને જ્ઞાન આવ્યું –નથી હું જાણતો કંઈ, એ કબૂલ કરવાનું ભાન આવ્યું ! અધૂરો રહી ગયો હું, પૂર્ણ...

ક્યાં તો ભૂલવાવાળાં મળે કે છોડવાવાળાં મળે 0

ક્યાં તો ભૂલવાવાળાં મળે કે છોડવાવાળાં મળે

ક્યાં તો ભૂલવાવાળાં મળે કે છોડવાવાળાં મળે કોઈ ત્રીજી રીત તો ક્યાં જાણવાવાળાં મળે,ભૂલવાવાળાં મળે કે છોડવાવાળાં મળે. નીકળે બે પગમાં લઈને કૈંકના પગની સફર,પગલે પગલે માર્ગમાં જે થાકવાવાળાં મળે. શોધનારાંની નજર શોધી જ...

પિતા વિશે શબ્દો 0

ફરિયાદ વિના જીવન ખર્ચી નાખતા પિતા વિશે બે શબ્દો

ફરિયાદ વિના જીવન ખર્ચી નાખતા પિતા વિશે બે શબ્દો જે લોકો પોતાના પરિવાર માટે 23 વર્ષ થી 56 વર્ષ કમાવવા માં વ્યસ્ત રહે છે, એ પિતા વિશે બે શબ્દો. આજે તેમને સમર્પિત છે આ...