બ્રોકોલી આલમન્ડ સૂપ : હેલ્ધી અને ટેસ્ટી
બ્રોકોલી આલમન્ડ સૂપ : હેલ્ધી અને ટેસ્ટી બ્રોકોલી આલમન્ડ સૂપ આજકાલ લોકો ને બહુ જ પસંદ આવે છે તેનું કારણ છે જાગરૂકતા. હા, લોકો પોતાના સ્વાસ્થ્ય માટે જાગરૂક થઈ ગયા છે. બધાં ને ખબર...
બ્રોકોલી આલમન્ડ સૂપ : હેલ્ધી અને ટેસ્ટી બ્રોકોલી આલમન્ડ સૂપ આજકાલ લોકો ને બહુ જ પસંદ આવે છે તેનું કારણ છે જાગરૂકતા. હા, લોકો પોતાના સ્વાસ્થ્ય માટે જાગરૂક થઈ ગયા છે. બધાં ને ખબર...
જામનગરના વૈદ્યરાજ ઝંડુ ભટ્ટ આપણું ભાવનગર અને ખાસ કરીને વલભીપુર તાલુકાના પચ્છેગામ. આયુર્વેદિક ક્ષેત્રમાં છેક વલભી વિદ્યાપીઠના ઈસુ પૂર્વેના સમયથી આયુર્વેદિક વૈદક પરંપરામાં ખુબ જાણીતું હતું. ગુજરાતીઓની પ્રખ્યાત નવલકથા સરસ્વતીચંદ્ર ના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી...
ઘડપણમાં સુખી થવાની ચાવી : ૨૦ બાબતો નું રાખો ધ્યાન (૧) ચાલશે ફાવશે ગમશે અને ભાવશે જીવનમંત્ર બનાવો(૨) આંખ આડા કાન કરતા શીખો(૩) જૂની આંખે નવા તમાશા જોતા શીખીએ(૪) કોઈ પૂછે તો જ સલાહ...
શુકન માં લાપસી કેમ ખાવામાં આવે છે? વડીલો ની પરંપરામાં છુપાયેલું છે વિજ્ઞાન આપણા વડવાઓ બહુ જ હોંશિયાર, સમજદાર, દીર્ધદષ્ટિવાળા, હિતેચ્છુ અને શુભ ભાવનાઓવાળા હતા. આપણે પ્રત્યેક પર્વ અને વ્રત તેમજ શુભ પ્રસંગોએ ખાવામાં...
ઉનાળામાં કુદરતી ઠંડા પદાર્થોનું સેવન ઉનાળામાં સ્વાસ્થ્યની રક્ષા માટે કુદરતી ગરમ પદાર્થોનો નિષેધ કરવો અને કુદરતી ઠંડા પદાર્થોનું સેવન કરવું. ચાલો જાણીએ, ઠંડક કરે તેવા પદાર્થોની લીસ્ટ. કલિંગર – ઠંડું સફરજન – ઠંડું ચીકુ...
ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે! ભરચક કામની વચ્ચે,ઘરેથી ફોન કરીને કોઈ‘ક્યારે આવે છે ?’એવું પૂછે…ત્યારે જિંદગીજીવવા જેવીલાગે છે ! ગાલ પર પડતોઉદાસીનો પહેલો વરસાદ,કોઈ પોતાના પાલવથી લૂછે…ત્યારે જિંદગીજીવવા જેવીલાગે છે ! જ્યારે કોઈનેકશું...
ગુજરાતના કવિઓ અને લેખકો આપણાં સાહિત્ય દુનિયાના ચમકતા સિતારા છે. તેઓ ગુજરાત નું ગૌરવ છે અને અહીં બહુ કાવ્યાત્મક અને રચનાત્મક રીતે તેમનો પરિચય આપવામાં આવ્યો છે. ચાલો સાથે માણીએ : – નરસિંહરાવ દિવેટીયાએ...
જીવન પરિવર્તનનો અસલી ભેદ! એક મૌન પુરુષ ની મને ઓળખાણ આપી નેં કહ્યું કે.. “આ ભાઇ પાંત્રીસ વર્ષ થી ગીતા નાં ઉપદેશ નીયમીત સાંભળીને એની રહેણી-કરણી બદલાય ગઇ છે.” આ સાંભળી મારૂં હૃદય પીગળી...
ઘરમાં દીવો કરવાના અદ્ભુત ફાયદા ગુજજુમિત્રો, તમે પૂજા તો કરતા હશો. પણ તમે હાથ જોડો છો, અગરબત્તી સળગાવો છો, કે પછી દીવો પ્રકટાવો છો. જો તમને રેગ્યુલર ભગવાન પાસે દીવો પ્રકટાવવાની આદત ન હોય...
સરળ વિચારધારાથી સમસ્યા નું સમાધાન કરો એક રાજ્યમાં એક પરાક્રમી અને હોંશિયાર રાજા રાજ કરતો ‘તો. તે રાજા નિઃસંતાન હતો. અનેક વૈદ્ય અને હકીમોના પ્રયત્નો છતાં તેને સંતાનસુખ પ્રાપ્ત ન થયું. ઢળતી ઉંમરના લીધે...