ઉનાળામાં કુદરતી ઠંડા પદાર્થોનું સેવન

ઘરેલુ ઉપચાર નીરોગી રહો

ઉનાળામાં કુદરતી ઠંડા પદાર્થોનું સેવન

ઉનાળામાં સ્વાસ્થ્યની રક્ષા માટે કુદરતી ગરમ પદાર્થોનો નિષેધ કરવો અને કુદરતી ઠંડા પદાર્થોનું સેવન કરવું. ચાલો જાણીએ, ઠંડક કરે તેવા પદાર્થોની લીસ્ટ.

  • કલિંગર – ઠંડું
  • સફરજન – ઠંડું
  • ચીકુ – ઠંડું
  • લિંબુ – ઠંડું
  • કાંદા – ઠંડા
  • કાકડી – ઠંડી
  • પાલક – ઠંડી
  • કાચા ટમેટાં – ઠંડા
  • ગાજર – ઠંડા
  • મૂળા -ઠંડા
  • કોબીજ – ઠંડી
  • કોથમીર – ઠંડી
  • ફુદીનો – ઠંડો
  • ભીંડો – ઠંડો
  • સરગવો બાફેલો – ઠંડો
  • બીટ – ઠંડુ
  • એલચી – ઠંડી
  • વરિયાળી – ઠંડી
  • આદુ – ઠંડું
  • દાડમ – ઠંડું
  • શેરડી રસ – ઠંડો(વિના બરફ)
  • સંતરા – ગરમ
  • કેરી ખાકટી – ગરમ
  • બટાકા – ગરમ
  • કારેલા – ગરમ
  • મરચું – ગરમ
  • મકાઈ – ગરમ
  • મેથી – ગરમ
  • રીંગણાં – ગરમ
  • ગુવાર – ગરમ
  • પપૈયુ – ગરમ
  • અનાનસ – ગરમ
  • મધ – ગરમ
  • લીલું નારિયેળ – ઠંડું
  • પાકી કેરી (દુધ સાથે) – ઠંડી
  • પંચામૃત – ઠંડું
  • મીઠું – ઠંડું
  • મગનીદાળ – ઠંડી
  • તુવેરદાળ – ગરમ
  • ચણાદાળ – ગરમ
  • ગોળ – ગરમ
  • તલ – ગરમ
  • બાજરી – ગરમ
  • નાચણી – ગરમ
  • હળદર – ગરમ
  • ચહા – ગરમ
  • કૉફી – ઠંડી
  • જુવાર – ઠંડી
  • પનીર – ગરમ
  • સૉફ્ટડ્રીંક – ગરમ
  • કાજુ બદામ – ગરમ
  • અખરોટ ખજૂર – ગરમ
  • શીંગદાણા – ગરમ
  • આઇસક્રીમ – ગરમ
  • શિખંડ – ગરમ
  • ફ્રીજનું પાણી – ગરમ
  • માટલાનું પાણી – ઠંડું
  • ભાંગ – ઠંડી
  • તુલસી – ઠંડી
  • નીરો – ઠંડો (ઉત્તમ)
  • તુલસીનાં બીજ – ઠંડા (ઉત્તમ)
  • તકમરિયા – ઠંડા (ઉત્તમ)
  • એરંડા તેલ – અતિ ઠંડું
  • દહીં-છાશ – ઠંડા(વિના બરફ)
  • ઘી દુધ – ઠંડા(વિના બરફ)
  • પાઉં બિસ્કૂટ -ગરમ
Padma 4

નૈસર્ગિક રીતે ઠંડા પદાર્થ ઉનાળામાં આરોગવાથી ગરમીથી થનાર ત્રાસથી શરીરનો બચાવ થાય છે

  • કાકડી, તબિયત કરે ફાંકડી
  • બીટ, શરીરને રાખે ફિટ
  • ગાજર, તંદુરસ્તી હાજર
  • મગ, સારા ચાલે પગ
  • મેગી, ખરાબ કરે લેંગી
  • ઘઉં, વજન વધારે બહુ
  • ભાત, બુદ્ધિને આપે સાથ
  • સૂકા મરચા, કરાવે વધારે ખર્ચા
  • દહીં, જ્યાદા ઘુમાકે ખાઓ તો સહી
  • ખજૂર, શક્તિ હાજરાહજૂર
  • દાડમ, કરે મડદાંને બેઠું તેવી શક્તિ
  • જાંબુ, જીવન કરે નિરોગીને લાંબું
  • જામફળ, એટલે મજાનું ફળ
  • નારીયેળ, એટલે ધરતીમાતાનું ધાવણ
  • દૂધી, કરે લોહીની શુદ્ધિ
  • કારેલા, ના ઉતરવા દે ડાયાબિટીસના રેલા
  • તલ ને દેશી ગોળ, આરોગ્યને મળે બળ
  • કાચું એટલું સાચુને રંધાયેલું એટલું ગંધાયેલું
  • લાલ ટમેટા જેવા થવું હોય તો લાલ ટમેટા ખાજો
  • આદુ નો જાદુ
  • ડબલફિલ્ટર તેલ, કરાવે બીમારીના ખેલ
  • મધ, દુઃખોનો કરે વધ
  • ગુટખા બીમારીના ઝટકા
  • શરાબ જીવન કરે ખરાબ
  • દારૂ રૂપિયા બગાડવાનું બારું,
  • શિયાળામાં ખાય બાજરી, ત્યાં આરોગ્યની હાજરી
  • ઈંડુ તબિયતનું મીંડું,
  • દેશી ગોળ ને ચણા, શક્તિ વધારે ઘણા
  • બપોરે ખાધા પછી છાસ, પછી થાય હાશ
  • હરડે, બધા રોગને મરડે,
  • ત્રિફળાની ફાકી, રોગ જાય થાકી
  • સંચળ, શરીર રાખે ચંચળ,
  • મકાઈના રોટલા, શક્તિના પોટલા
  • ભજીયા, કરે પેટના કજિયા,
  • રોજ ખાય પકોડી હાલત થાય કફોડી,
  • પાઉને પીઝા, બીમારીના વિઝા,
  • દેશી ગોળનો શીરો, આરોગ્યનો હીરો

Also visit : તંદુરસ્તીની ચાવી

You may also like...

1 Response

  1. Ila says:

    Very nice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *