કેળા ના ફાયદા જાણીને તમે પણ કહેશો કે કેળાં છે કસ્તુરી
કેળા ના ફાયદા જાણીને તમે પણ કહેશો કે કેળાં છે કસ્તુરી કેળાં તંદુરસ્તી બકસે છે. જેમાં લોહ અને ફોસ્ફરસ મુખ્ય છે. આ સિવાય પણ તેમા પ્રોટીન, ચરબી, ખનિજ, કાબૉહાઈટર્ડ, કેલ્શિયમ હોય છે. આયુર્વેદિક અનુસાર...


