પ્રાણીઓ અને પક્ષીઓના ટોળા ને અંગ્રેજીમાં શું કહેવાય

પ્રાણીઓ અને પક્ષીઓના ટોળા

પ્રાણીઓ અને પક્ષીઓના ટોળા ને અંગ્રેજીમાં શું કહેવાય

આ લેખમાં તમારા બાળકો ને શીખવવા માટે વાંચો કે પ્રાણીઓ અને પક્ષીઓના ટોળા ને અંગ્રેજીમાં શું કહેવાય.

  • મોટા પ્રાણીઓના ટોળાને a heard of cattle કહેવાય
  • કીડીઓના ટોળાને A sworm / colony of ants કહેવાય
  • પક્ષીઓ ટોળામાં ચણતા હોય તેને flock કહેવાય
  • પક્ષીઓ ટોળામાં ઉડતા હોય તેને flight કહેવાય
  • બાળકો , વાંદરાઓ , સિંહ ના ટોળાને a troop કહેવાય
  • નોંધ – સિંહોના ટોળા ને a pride of lions પણ કહેવાય
  • મિસાઈલ, વગેરે ના સમૂહ ને a volly કહેવાય
  • ભૂંડ , બિલાડી , કૂતરા ના બચ્ચાઓ ના ટોળાને a litter કહેવાય
  • સમુદ્રી જહાજ ના ટોળાને fleet કહેવાય
  • નાની માછલીઓ ના ટોળાને shoal કહેવાય
  • મોટી માછલીઓ ના ટોળાને a school કહેવાય
  • ગાયોના ટોળાને a choir of singers કહેવાય
  • સ્ત્રીઓના ટોળાને a bevy of ladies કહેવાય
  • શિકારી કૂતરાઓ ના ટોળાને a pack of hounds કહેવાય
  • અનિયમિત માસિક ના ૧૦ કારણો : જાણો નિયમિત કરવા શું કરવું

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *