બગીચામાં મળવું અને સતત બીજાની કાળજી લેવી એમાં ફરક છે
બગીચામાં મળવું અને સતત બીજાની કાળજી લેવી એમાં ફરક છે લેખક: રોહિત વણપરિયા (કેશોદ-રાજકોટ) ફ્લશ કરવામાં બેદરકારી, મુકેલી વસ્તુ ક્યાં મુકી હતી તે ભુલી જવું, ટુવાલ, રૂમાલ, પેનડ્રાઇવનું ન મળવું, વ્યવસ્થિત હોવું ગમવું પણ...


