ડોક્ટરની સલાહની સાથે અજમાવો લકવા એટલે કે પેરાલીસીસ નો ઘરેલુ ઈલાજ
ડોક્ટરની સલાહની સાથે અજમાવો લકવા એટલે કે પેરાલીસીસ નો ઘરેલુ ઈલાજ ગુજજુમિત્રો, લકવાનો હુમલો આવતા સૌથી પહેલા તો ડૉક્ટર ની સલાહ લો. આ લેખ ડોક્ટરની સારવાર નો વિકલ્પ નથી બતાવતો. લકવો એક ગંભીર અવસ્થા...


