એકતરફી સંબંધો ટકી શકે ખરા?
એકતરફી સંબંધો ટકી શકે ખરા? બંને તરફથીસચવાય તો જસંબંધોમાં મીઠાશ રહે છે,એક તરફથી શેકો તોરોટલી પણ બળી જાય છે. Also read : ચા, દાળ અને પત્ની – એક હાસ્ય રચના
કબીર સાહેબ નો જીવન પ્રસંગ : જેવી મારા રામની ઈચ્છા કબીર સાહેબ પોતાના ખભા પર કપડાંનું બંડલ લઈને બજારમાં જવાની તૈયારી કરી રહ્યા હતા, માતા લોઈજીએ ભક્ત કબીરજીને સંબોધતા કહ્યું – ભગત જી! આજે...
રસ્તો ભૂલી ગયો, તો દિશાઓ ફરી ગઈ ! તે પ્રેમ-આગ, રૂપનો જે લય કરી ગઈ,સળગી ગયો પતંગ ને જ્યોતિ ઠરી ગઈ. મારા દિવસ ને રાત તો દ્રષ્ટિ છે આપની,મુજ પર કદી ઠરી, કદી મુજથી...
પેટની ચરબીને ઝડપથી ઓછી કરવા માટે પીવો લેમન ટી, જાણો કેવી રીતે બનાવશો અને ફાયદા મોટાભાગના લોકો જાડા નથી હોતા પણ તેમનુ પેટ બહાર નીકળેલુ હોય છે. પેટની ચરબી અનેક બીજી સમસ્યાઓને વધારી દે છે,...
યુરીનમાં બળતરા કે પેટની તકલીફ : ફાલસાના અકસીર ફાયદા ફાલસા એલિફેટિક, મીઠી, ખાટી અને કડવી છે. કાચા ફળનો સ્વાદ ખાટો હોય છે અને પાકેલા ફળનો રસ મીઠો, ઠંડા, કોલેસ્ટ્રોલ વિરોધી અને ભૂખ લગાડનાર હોય...
એકતા ની વાર્તા બાળવાર્તા ગુજરાતીમાં એક વખત હાથની પાંચેય આંગળીઓ વચ્ચે પરસ્પર ઝઘડો થયો. પાંચેય પોતાને એકબીજાથી મોટી સિદ્ધ કરવાના પ્રયાસમાં હતી. અંગુઠો બોલ્યો કે હું સૌથી મોટો છું, તેની બાજુની આંગળી બોલી કે...
ઝાડા કે મરડા નો અકસીર આયુર્વેદિક ઉપચાર વર્ષાઋતુમાં ખાસ કરીને વાયુના પ્રકોપથી થતી વ્યાધિઓનું પ્રમાણ વધારે જોવા મળે છે, કારણ કે વર્ષાઋતુ એ વાયુના પ્રકોપની ઋતુ છે. આવી વ્યાધિઓમાં મરડાની ગણતરી કરી શકાય. આંતરડામાં...
પ્રાણીઓ ના જીવન માં સમાયેલો છે તમારા માટે ખાસ સંદેશ ▪️ઘોડા જ્યાં પાણી પીવે ત્યાં પીઓ, ઘોડો ક્યારેય ખરાબ પાણી પીતો નથી. ▪️ત્યાં સૂવો જ્યાં બિલાડી ઊંઘે છે, તેને શાંતિ પ્રિય છે. ▪️એ ફળ...
શું તમે જાણો છો ગુજરાત વિશેના આ તથ્યો? : ગરવી ગુજરાત ની ૧૭ વિશેષતાઓ ગુજરાત ની વિશેષતાઓ ને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. વારંવાર મોઢામાં અલ્સર કે ચાંદા પડી જાય છે? વાંચો ઉપાય