પેટની ચરબી ઓછી કરવા માટે ઘરે જ બનાવો આ હેલ્ધી લેમન ટી

ચા કોફી પીવાથી નુકસાન

પેટની ચરબીને ઝડપથી ઓછી કરવા માટે પીવો લેમન ટી, જાણો કેવી રીતે બનાવશો અને ફાયદા

મોટાભાગના લોકો જાડા નથી હોતા પણ તેમનુ પેટ બહાર નીકળેલુ હોય છે. પેટની ચરબી અનેક બીજી સમસ્યાઓને વધારી દે છે, આવામાં રોજ નાની-નાની કોશિશ કરવાથી પેટની ચરબીથી મુક્તિ મેળવી શકાય છે. જેવી કે પેટની ચરબી ઓછી કરવામાં લેમન-ટી કારગર હોય છે.

લેમન-ટી બનાવવાની સામગ્રી

1 ચમચી કે 15 ml લીંબુનો રસ 
2 ચમચી 30 ml મઘ 
1 કપ કે 240 ml ગરમ પાણી 
1 કાળી ચા ની બેગ (black tea bag)
ગાર્નિશ કરવા માટે લીંબૂની એક સ્લાઈસ (ઓપ્શનલ) 

lemon

લેમનની ટી બનાવવાની રીત

ગરમ પાણીમાં મઘ અને લીંબુનો રસ મિક્સ કરો. 2 ચમચી 30 ml મધ અને 1 ચમચી કે 15 ml લીંબૂનો રસ મિક્સ કરો. જો તમે તાજા લીંબુ યુઝ કરી રહ્યા છો તો લગભગ અડધા લીંબૂથી તમને લગભગ 1 ચમચી કે 15 ml સુધી રસ મળી જશે. જો તમારી પાસે તાજા લીંબુનો રસ નથી તો  પછી આ સ્વાદ માટ બોટલવાળા લીંબુના રસનો ઉપયોગ કરો. 
ધ્યાન રાખો કે તમને આ મિક્સ્ચરને ત્યા સુધી ભેળવતા રહેવાનુ છે જયા સુધી તમને ગ્લાસના બોટમમાં થોડી પણ મધ દેખાવવી બંધ ન થઈ જાય. 

લેમનની ટી અને મધ

જો તમે મગમાં ગરમ પાણી નાખતા પહેલા જ મઘ નાખો છો તો આ ખૂબ ઝડપથી મિક્સ થઈ જશે. 

Ayurveda remedy

લેમન ટીના ફાયદા

  • લીંબૂમાં સેટ્રિક એસિડ જોવા મળે છે. જે તમારી પાચન ક્રિયાને ઠીક બનાવી રાખે છે. તેને રોજ સવારે પીવો. 
  • લેમન-ટી માં ફ્લેવોનોઈડ્સ નામનુ કેમિકલ જોવા મળે છે. તેનાથી ઘમનિયોમાં લોહી ગંઠાતુ નથી. જેને કારણે હાર્ટ એટેકનુ જોખમ પણ ઓછુ  રહે છે. 
  • લેમન-ટી શરીરની રોગપ્રતિરોધક ક્ષમતા વધારે છે. 
  • લેમનની ટી પીવાથી શરદી અને ફ્લૂ જેવી સમસ્યા પણ થતી નથી 
  • લેમન-ટી માં ખૂબ એંટીઓક્સીડેટ ગુણ હોય છે. જે શરીરમાં કેંસર સેલ્સને બનતા રોકે છે. 

આ પણ વાંચો : વારંવાર મોઢામાં અલ્સર કે ચાંદા પડી જાય છે? વાંચો ઉપાય

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *